ETV Bharat / state

પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી

author img

By

Published : Nov 1, 2021, 3:32 PM IST

પોરબંદર જિલ્લામાં કોરોના સમયમાં ફિલ્ડ વર્ક કરી આશાવર્કરો(Asha workers) અને ફેલીસીટર(Felicitor) બહેનોએ અનેક લોકોનાં જીવ બચાવવામાં મદદ કરી હતી. તેમજ 400 જેટલી મહિલાઓને હજુ સુધી મળતાં વળતર માંથી અમુક રકમ મળેલ નથી. જેથી આશાવર્કરો એ યુથ કોંગ્રેસને સાથે રાખી જિલ્લાં વિકાસ અધિકારી(District Development Officer)ને ઉગ્ર રજુઆત કરી હતી.

પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી
પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી
  • મહિલાઓને કોરોના સમયમાં ફિલ્ડ વર્કનાં રૂપિયા હજુ નથી મળ્યા
  • જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર કરી DDO સમક્ષ રજૂઆત કરી
  • DDO એ જણાવ્યું કે, 2 દિવસમાં નિરાકરણ આવી જશે

પોરબંદર : આશાવર્કર મહિલાઓ એ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રહેતી આશાવર્કરો(Asha workers) એ દૂર દૂર સુધી એકલાં ફિલ્ડ વર્ક માં જવું પડે છે જ્યાં તેમની સેફટી પણ હોતી નથી. ઉપરાંત અનેક વાર ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં પણ કાઈ કામ ન હોય તો પણ બોલાવવામાં આવે છે જેનું વળતર પણ આપવામા આપવામાં આવતું નથી(Compensation is also not given) જેથી આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer)ને રજુઆત કરી હતી.

DDO ને પ્રશ્નનું નિરાંકરણ લાવવા રજૂઆત કરાઇ

આશાવર્કરો એ આ બાબતે અગાઉ પણ અરોગ્ય વિભાગમાં રજુઆત કરેલ છે પરંતુ કોઈ જવાબ ન મળતા કોંગ્રેસને સાથે રાખી જિલ્લા વિકાસ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તેમજ વહેલી તકે વળતર ચૂકવવાં યુથ કોંગ્રેસનાં પ્રમુખ ધર્મેશ પરમાર અને કોંગ્રેસનાં આગેવાન રામદેવ મોઢવાડીયા એ પણ DDO વી. કે. અડવાણી(DDO V.k.Advani)ને આ પ્રશ્નનું નિરાંકરણ લાવવા રજૂઆત કરી છે. તેમજ DDO એ જણાવ્યું હતું કે 2 દિવસમાં નિરાકરણ આવી જશે.
આ પણ વાંચો : દિવાળી પહેલા અમદાવાદને વધુ એક ભેટ, અમિત શાહે ગોતાથી સોલા સુધીના એલિવેટેડ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

આ પણ વાંચો : વરણું ગામનાં મંદિરમાં કોઈ પ્રવેશબંધી નથી: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ અને દલિત સમાજનો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.