ETV Bharat / state

પોરબંદરના આર્ટિસ્ટે દરિયા કિનારે આકર્ષક સેન્ડ આર્ટ બનાવી દેશભકિત વ્યક્ત કરી

આજે સમગ્ર દેશમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોરબંદરના આર્ટિસ્ટ દ્વારા દરિયા કિનારે સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ડ આર્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

porbandar news
porbandar news
author img

By

Published : Jan 26, 2021, 7:28 AM IST

  • પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ આકર્ષક સેન્ડ આર્ટ બનાવી આર્ટિસ્ટની અનોખી દેશભકિત
  • શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું સેન્ડ આર્ટ
  • ભારતનો નકશો અને ત્રણ સિંહ મુદ્રા સહિત બનાવાયું સેન્ડ આર્ટ

પોરબંદરઃ 26 જાન્યુઆરી પ્રજાસતાક દિવસની દેશભરમાં લોકો દેશભક્તિ વ્યકત કરે છે. ત્યારે પ્રજાસતાક દિવસની પૂર્વસંધ્યાએ પોરબંદરના જાણિતા સેન્ડ આર્ટીસ્ટ નથુભાઈ ગરચર દ્વારા ચોપાટી ખાતે ભારતનો નકશા સહિત ત્રણ સિંહની આકૃતિ સાથે રાષ્ટ્રીય ચિન્હના આકર્ષક સેન્ડ આર્ટનું નિર્માણ કર્યું હતું. આ સ્ટેન્ડ આર્ટ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું..નથુભાઈ ગરચરે અનેક સેન્ડ આર્ટ સ્પર્ધામાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે આ કળા જોઈ લોકો પણ મનમોહિત થયા હતા.

  • રિટાયર બેન્ક કર્મચારીને સેન્ડ આર્ટનો અનોખો શોખ

પોરબંદરમાં રિટાયર બેન્ક કર્મચારી નથુ ભાઈ ગરચર દ્વારા દરિયા કિનારે અનેક વાર અનોખા સેન્ડ આર્ટ બનાવે છે. લોકો આ સેન્ડ જોઈને આશ્ચર્ય પામે છે. તેઓએ રાષ્ટ્રીય અને રાજ્ય લેવલની અનેક સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. આ ઉપરાંત ઘણીવખત પોરબંદરના દરિયા કિનારે અનોખા સેન્ડ આર્ટ બનાવી સામાજિક સંદેશો ફેલાવે છે.

સેન્ડ આર્ટીસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.