ETV Bharat / state

પોરબંદરમાં કોંગ્રેસ અને AAPના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

આજે શુક્રવારે તારીખ 17/6/2021ના રોજ પોરબંદરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપની વિચારધારા અને ભાજપના વિકાસના કાર્યોથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાયા હતા.

BJP Porbandar
BJP Porbandar
author img

By

Published : Jun 18, 2021, 10:59 PM IST

  • પોરબંદરમાં કાર્યકર્તાઓ જિલ્લા ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસ અને આપ સાથે છેડો ફાડીને કાર્યકર્તાઓ જિલ્લા ભાજપમાં જોડાયા
  • વિકાસના કાર્યોથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાયા

પોરબંદર : કોંગ્રેસના મુખ્ય કાર્યકર પંકજ પરમાર (એડવોકેટ), આમ આદમી પાર્ટી SC-ST સેલના લાખાભાઇ મારું તથા કોંગ્રેસ કાર્યકર દિનેશ ચાંડપા, હિરાલાલ સાદિયા (એડવોકેટ), કોંગ્રેસ કાર્યકર સુનિલ બગડા (એડવોકેટ) સહિતના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને આગમી સમયમાં ભાજપ પક્ષ વધુમાં વધુ મજબૂત થાય અને આવતી 2022ની વિધાનસભામાં ભાજપ જંગી બહુમતીથી જીત મેળવશે તેમ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

પોરબંદર
પોરબંદર

આ પણ વાંચો : ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો Elevated bridge શરૂ : વર્ષોની ટ્રાફિક સમસ્યા થશે દૂર

નવા સામેલ કાર્યકર્તાઓને ભાજપના આગેવાનોએ આવકાર્યા

પોરબંદર ભાજપમાં જોડાયેલા નવા કાર્યકર્તાઓને જિલ્લા ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા અને આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પોરબંદર જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકીરાજસિંહ વાળા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ દિનેશ ચુડાસમા, પોરબંદર જિલ્લા અનુ. જાતિ મોરચા મહામંત્રી કિરીટભાઈ સાદિયા વૉર્ડ નં-13ના કાઉન્સિલર રતિલાલભાઇ શીંગરખીયા પોરબંદર મીડિયા કનવિનર સાગરભાઈ મોદી ભાજપ અગ્રણી નાગાર્જુન મોઢવાડીયા કપિલ શીંગરખીયા નીતિન ચાંડપા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.