ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાન 2020નો પ્રારંભ કરાયો - Porbandar news

રાજ્યના તમામ બાળકો અને માતાઓને તંદુરસ્ત બનાવવા રાજ્ય સરકાર દ્રારા જિલ્લાઓમાં ગુજરાત પોષણ અભિયાન 2020નો પ્રારંભ થયો છે. તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતની સીટ વાઇઝ વિવિધ રૂટ પર પોષણ અભિયાનના કાર્યક્રમમાં યોજાયા હતા.

etv
પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાન 2020નો પ્રારંભ કરાયો
author img

By

Published : Jan 31, 2020, 5:03 AM IST

પોરબંદરઃ કોલીખડા પ્રા.શાળા ખાતે અલ્પ પોષિત બાળકોના પાલક બનનાર વાલીઓ શ્રેષ્ઠીઓનું સન્માન, લાભાર્થી માતાઓ, કિશોરીઓને બાળશક્તિ માતૃશક્તિના પોષ્ટિક પેકેટનું વિતરણ તેમજ અન્નપ્રાશન કાર્યક્રમો યોજાયા હતા.

પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાન 2020નો પ્રારંભ કરાયો
પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાન 2020નો પ્રારંભ કરાયો
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી બહેનો અને વાલીઓ સહભાગી થયા હતા.

Intro:પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાનનો પ્રારંભ કરાયો

પ્રભારી સચિવ એમ.જે.ઠક્કરે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી

રાજ્યના તમામ બાળકો અને માતાઓને તંદુરસ્ત બનાવવા રાજ્ય સરકાર દ્રારા જિલ્લાઓમાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦નો પ્રારંભ થયો છે. તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતની સીટ વાઇઝ વિવિધ રૂટ પર પોષણ અભિયાનના કાર્યક્રમમાં યોજાયા હતા. જિલ્લાના પ્રભારી સચિવ એમ.જે.ઠક્કરે પોરબંદરના કોલીખડા સહિતના ગામોની આંગણવાડીઓની મુલાકાત લઇ બાળકોને સરકારશ્રીની યોજનાનો પુરો લાભ મળે અને માતાઓ-કિશોરીઓ પણ તંદુરસ્ત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રભારી સચિવએ આઇ.સી.ડી.એસ યોજના હેઠળ કામ કરતી આંગણવાડી બહેનોને કામગીરી અંગે માર્ગદર્શન આપી બાળકોની માતાઓ-વાલી સાથે પણ સંવાદ કર્યો હતો.

પોરબંદરની કોલીખડા પ્રા.શાળા ખાતે અલ્પ પોષિત બાળકોના પાલક બનનાર વાલીઓ શ્રેષ્ઠીઓનું સન્માન, લાભાર્થી માતાઓ, કિશોરીઓને બાળશક્તિ માતૃશક્તિના પોષ્ટિક પેકેટનું વિતરણ તેમજ અન્નપ્રાશન કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી બહેનો અને વાલીઓ સહભાગી થયા હતા.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.