ETV Bharat / state

ભારતીય નૌસેનામાં INAS 314 ડોર્નિયર હવાઈજહાજો સામેલ કરાયા, દરિયાઈ સુરક્ષામાં થશે વધારો

પોરબંદર: નેવલએર એનકલેવ ખાતે આજે ભારતીય નૌસેનામાં ડોર્નિયર સ્કવોર કમિશનિંગ સેવારંભ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ વાઇસ એડમિરલ એમ.એસ.પવાર, AVSM, VSM ભારતીય નૌકાદળના નાયબ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

porbandar
6th dornier aircraft squadron
author img

By

Published : Nov 29, 2019, 1:02 PM IST

INAS 314
ડોર્નિયર હવાઈ જહાજોએ ભારતીય નૌકા સેનામાં લગભગ ત્રણ દાયકાની સેવા પૂરી કરી છે. તે સર્વેલન્સની કામગીરી માટે મુખ્ય વિમાન તેમજ ભારતીય નૌકા દળનું સ્વદેશીકરણ કરવામાં દીવાદાંડી સમાન બન્યા છે. આપણે બધા ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી પરિચિત છીએ.

નવા ચાર સીએસ ડોર્નિયર સામેલ થવાથી INAS 314 એ ભારતીય નૌકાદળનું છઠ્ઠું ડોર્નિયર વિમાન બનશે. INAS 314નું કાર્યસ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી ભારતીય નૌકા દળના દરિયાઈ સરહદોનાં સંરક્ષક તરીકે તેનું સ્થાન અગ્રગણ્ય છે. અત્યાધુનિક સેન્સર્સ અને ટેક્નોલોજીથી સજ્જ INAS 314 ઉત્તર અરબી સમુદ્રમાં નજર રાખવાની કામગીરી પાર પાડવામાં હંમેશા મોખરે રહેશે.

ભારતીય નૌકાદળ નવા સામેલ કરવામાં આવેલા આ ડોર્નિયરનો સ્વીકાર કરનાર અને એનું સંચાલન કરનારા ભારતીય સેનાનું પ્રથમ દળ બન્યું છે, જે ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇલેક્ટ્રોનિકલ ઇન્ટેલિજન્સ (ELINT) સેન્સર્સ, ઓપ્ટિકલ સેન્સર અને નેટવર્કિંગ ખાસિયતો સાથે સજ્જ છે.

ભારતીય નૌસેનાના અંગ બન્યા ચાર ડોર્નિયર વિમાન

આ વિમાનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભિયાનો, દરિયાઈ સીમાઓ પર નજર રાખવામાં, તપાસ અને બચાવ કામગીરીઓમાં તેમજ વેપન પ્લેટફોર્મને લક્ષિત ડેટા પ્રદાન કરવામાં થઈ શકશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ વિમાનો બનાવવામાં આવ્યા છે અને એચ.એ. એલ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.

ગુજરાતનો દરિયા કાંઠો અતિ સંવેદનશીલ હોય ભૂતકાળમાં મુંબઈ હુમલામાં આતંકવાદીઓએ ગુજરાત જળ સીમાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિઓ ડ્રગ્સ સપ્લાય વગેરે જેવી પ્રવૃત્તિને ડામવામાં પણ આધુનિક ટેક્નિક સાથેના આ ડોર્નિયર વિમાનો મહત્વની ભૂમિકા પ્રદાન કરશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

નેતૃત્વ

INAS 314નું નેતૃત્વ કેપ્ટન સંદીપ રાય સંભાળી રહ્યાં છે. તેઓ ભારતીય નૌકા દળમાં 1 જાન્યુઆરી, 1999ના રોજ સામેલ થયા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ) અને વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફનાં પૂર્વ વિદ્યાર્થી છે.

3,000 કલાકથી વધારેનો ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા રાય અનુભવી અને લાયકાત ધરાવતા નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર છે. તેમણે ભારતીય નૌકા દળમાં ડોર્નિયર વિમાનને સામેલ કરવામાં, એનો સ્વીકાર કરવામાં અને આ વિમાનમાં સ્થાપિત અનેક અત્યાધુનિક સેન્સર્સનું સંચાલન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમણે દેશનાં તમામ સંચાલન સ્થળોમાંથી ઉડાન ભરી છે અને વિદેશમાં અનેક અભિયાન હાથ ધર્યા છે. તેઓ સેશીલ્સ ડોર્નિયર ફ્લાઇટ સ્થાપિત કરનાર સભ્યોમાં પણ સામેલ હતાં. જેનો ઉદ્દેશ સેશીલ્સનાં દરિયામાં ચાંચિયાગીરી રોકવાનો હતો.

તેમની મહત્ત્વપૂર્ણ નિમણૂકોમાં INAS 318માં સિનિયર ઓબ્ઝર્વર, ગાઇડેડ મિસાઇલ ફ્રિજેટ (મિસાઇલ સાથે સજ્જ યુદ્ધજહાજ) INS તબારનાં એક્ઝિક્યુટિવ ઓફિસર, INS માતંગ, INS કેસરીનાં કમાન્ડ તેમજ ભારતીય નૌકા દળમાં સૌથી વધારે સન્માનિત INS 310નું નેતૃત્વ સામેલ છે. તેમની મહત્વની સ્ટાફ એપોઇન્ટમેન્ટમાં ચીફ સ્ટાફ ઓફિસર, એચક્યુએનએવીસીનો સમાવેશ થાય છે.

ચિહ્ન અને ધ્યેય

સ્ક્વોડ્રનનું નામ ‘રેપ્ટર્સ’ છે, જેને શિકારી પક્ષી સમુદાયમાંથી લેવામાં આવ્યું છે. સ્ક્વોડ્રનનું ચિહ્ન રેપ્ટર પ્રજાતિ સૂચવે છે, જે ગુપ્ત રીતે દરિયાના વિશાળ વિસ્તાર પર નજર રાખે છે. એક વિશાળ શિકારી પક્ષી રેપ્ટર શિકાર શોધવાની, તિક્ષ્ણ નહોર અને મજબૂત પાંખો માટે જાણીતું છે. આ ક્ષમતાઓ વિમાનની ખાસિયતોની સૂચક પણ છે. આ ટુકડીનો સિદ્ધાંત – “દ્રઢતા અને સતત સેવા” છે.

Intro:ભારતીય નૌ સેનામાં આઇએનએએસ 314
ડોર્નિયર હવાઈજહાજો સામેલ કરાયા : દરિયાઈ સુરક્ષા માં થશે વધારો

પોરબંદર ના નેવલએર એનકલેવ ખાતે આજે ભારતિય નૌ સેના માં ડોર્નિયર સકોડર્ન કમિશનિંગ સેવારંભ  સમારોહ યોજાયો હતો જેમાં
મુખ્ય  અતિથિ
વાઇસ એડમિરલ એમ એસ પવાર, એવીએસએમ, વીએસએમ
ભારતીય નૌકા દળના નાયબ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આઇએનએએસ 314
ડોર્નિયર હવાઈજહાજોએ ભારતીય નૌકા સેનામાં લગભગ ત્રણ દાયકાની સેવા પૂરી કરી છે. તે સર્વેલન્સની કામગીરી માટે મુખ્ય  વિમાન તેમજ ભારતીય નૌકા દળનું સ્વદેશીકરણ કરવામાં દીવાદાંડી સમાન બન્યાં છે. આપણે બધા ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી પરિચિત છીએ.
નવા ચાર સીએસ ડોર્નિયર સામેલ થવાથી આઇએનએએસ 314  એ ભારતીય નૌકા દળનું છઠ્ઠું ડોર્નિયર વિમાન બનશે. આઇએનએએસ 314નું કાર્યસ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી ભારતીય નૌકા દળના દરિયાઈ સરહદોનાં સંરક્ષક તરીકે તેનું સ્થાન અગ્રગણ્ય છે. અત્યાધુનિક સેન્સર્સ અને ટેક્નોલોજીથી સજ્જ આઇએનએએસ 314 ઉત્તર અરબી સમુદ્રમાં નજર રાખવાની કામગીરી પાર પાડવામાં હંમેશા મોખરે રહેશે.
ભારતીય નૌકાદળ નવા સામેલ કરવામાં આવેલા આ ડોર્નિયરનો સ્વીકાર કરનાર અને એનું સંચાલન કરનાર ભારતીય સેનાનું પ્રથમ દળ બન્યું છે, જે ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇલેક્ટ્રોનિકલ ઇન્ટેલિજન્સ (ELINT) સેન્સર્સ, ઓપ્ટિકલ સેન્સર અને નેટવર્કિંગ ખાસિયતો સાથે સજ્જ છે. આ વિમાનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભિયાનો, દરિયાઈ સીમાઓ પર નજર રાખવામાં, તપાસ અને બચાવ કામગીરીઓમાં તેમજ વેપન પ્લેટફોર્મને લક્ષિત ડેટા પ્રદાન કરવામાં થઈ શકશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ વિમાનો બનાવવામાં આવ્યા છે અને એચ.એ. એલ કંપની દ્વારા બનાવવા માં આવ્યા છે

ગુજરાતનો દરિયા કાંઠો અતિ સંવેદન શીલ હોય ભૂતકાળ માં મુંબઈ હુમલા માં આતંકવાદી ઓ એ ગુજરાત જળ સીમા નો ઉપયોગ કર્યો હતો આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિ ઓ ડ્રગ્સ સપ્લાય વગેરે જેવી પ્રવૃત્તિ ને ડામવા માં પણ આધુનિક ટેક્નિક સાથેના આ ડોર્નિયર વિમાનો મહત્વ ની ભૂમિકા પ્રદાન કરશે તેમ અધિકારીઓ એ જણાવ્યું હતું

નેતૃત્ત્વ

આઇએનએએસ 314નું નેતૃત્વ કેપ્ટન સંદીપ રાય સંભાળી રહ્યાં છે. તેઓ ભારતીય નૌકા દળમાં 1 જાન્યુઆરી, 1999ના રોજ સામેલ થયા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ) અને વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફનાં પૂર્વ વિદ્યાર્થી છે.
3,000 કલાકથી વધારેનો ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા રાય અનુભવી અને લાયકાત ધરાવતા નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર છે. તેમણે ભારતીય નૌકા દળમાં ડોર્નિયર વિમાનને સામેલ કરવામાં, એનો સ્વીકાર કરવામાં અને આ વિમાનમાં સ્થાપિત અનેક અત્યાધુનિક સેન્સર્સનું સંચાલન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે દેશનાં તમામ સંચાલન સ્થળોમાંથી ઉડાન ભરી છે અને વિદેશમાં અનેક અભિયાન હાથ ધર્યા છે. તેઓ સેશીલ્સ ડોર્નિયર ફ્લાઇટ સ્થાપિત કરનાર સભ્યોમાં પણ સામેલ હતાં, જેનો ઉદ્દેશ સેશીલ્સનાં દરિયામાં ચાંચિયાગીરી રોકવાનો હતો.
તેમની મહત્ત્વપૂર્ણ નિમણૂકોમાં આઇએનએએસ 318માં સિનિયર ઓબ્ઝર્વર, ગાઇડેડ મિસાઇલ ફ્રિજેટ (મિસાઇલ સાથે સજ્જ યુદ્ધજહાજ) આઇએનએસ તબારનાં એક્ઝિક્યુટિવ ઓફિસર, આઇએનએસ માતંગ, આઇએનએસ  કેસરીનાં કમાન્ડ તેમજ  ભારતીય નૌકા દળમાં સૌથી વધારે સન્માનિત આઇએનએસ 310નું નેતૃત્વ સામેલ છે. તેમની મહત્ત્વની સ્ટાફ એપોઇન્ટમેન્ટમાં ચીફ સ્ટાફ ઓફિસર, એચક્યુએનએવીસીનો સમાવેશ થાય છે.

સ્ક્વોડ્રનનું નામ ‘રેપ્ટર્સ’ છે, જેને શિકારી પક્ષી સમુદાયમાંથી લેવામાં આવ્યું છે. સ્ક્વોડ્રનનું ચિહ્ન રેપ્ટર પ્રજાતિ સૂચવે છે, જે ગુપ્ત રીતે દરિયાના વિશાળ વિસ્તાર પર નજર રાખે છે. એક વિશાળ શિકારી પક્ષી રેપ્ટર શિકાર શોધવાની, તિક્ષ્ણ નહોર અને મજબૂત પાંખો માટે જાણીતું છે. આ ક્ષમતાઓ વિમાનની ખાસિયતોની સૂચક પણ છે. આ ટુકડીનો સિદ્ધાંત – “દ્રઢતા અને સતત સેવા” છે. Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.