ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 17 સફાઈ કામદારોને કોરોના પોઝિટિવ, કુલ 26 કેસ, 1નું મોત

author img

By

Published : Aug 10, 2020, 11:02 PM IST

પોરબંદર જિલ્લામાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે જિલ્લામાં નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા 17 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ સાથે કુલ કોરોનાના 26 કેસ થયા હતા અને 1નું મૃત્યુ થયું હતું.

પોરબંદર જિલ્લામાં 17 સફાઈ કામદારોને કોરોના પોઝિટિવ

પોરબંદરઃ જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઇને સોમવારના રોજ લેવાયેલા સેમ્પલમાંથી 26 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 17 કેસ નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા સફાઈ કામદારોના છે.

જ્યારે પોરબંદરના બોખીરા સતીઆઈ ટેમ્પલ પાસે 49 વર્ષના પુરુષને તથા આ ઉપરાંત કડીયાપ્લોટ વાલ્મીકિ વાસમાં 45 વર્ષના પુરુષ, એક મહિલા અને કડિયા પ્લોટના 55 વર્ષના મહિલા અને વાડી પ્લોટ વર્ધમાન જનરલ સ્ટોર પાસે 75 વર્ષના પુરુષ અને ગોપાલપરા રાણાવાવમાં 54 વર્ષના મહિલાને તથા પોરબંદરના કડિયા પ્લોટમાં ચામુંડા કૃપામાં રહેતા 68 વર્ષના પુરુષને તથા છાયા ચોકી પાછળ કાંધલી કૃપામાં રહેતા 34 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા સફાઈ કર્મચારીઓમાં 45 વર્ષીય મહિલાને તથા 51 વર્ષીય પુરુષને તથા 45 વર્ષીય મહિલાને તથા 23 વર્ષીય પુરુષને અને 40 વર્ષીય પુરુષને તથા 35 વર્ષીય મહિલાને તથા 40 વર્ષીય મહિલાને તથા 55 વર્ષના પુરુષને તથા 46 વર્ષના પુરુષ ને અને 46 વર્ષના પુરુષને તથા 41 વર્ષની મહિલાને તથા 42 વર્ષના મહિલાને તથા 27 વર્ષના પુરુષને તથા 39 વર્ષના પુરુષને તથા 35 વર્ષના પુરુષને તથા 43 વર્ષના પુરુષને તથા 35 વર્ષના પુરુષને તથા 31 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ 17 સફાઈ કામદારોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

આ ઉપરાંત પોરબંદરમાં એક દર્દીનું કોરોના સહિત ગંભીર બીમારીના કારણે મોત થયું છે. પોરબંદરમાં કુલ 86 કોરોના પોઝિટિવ દર્દીઓ એક્ટિવ છે. જેમાં કોવિડ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 43 અને કોવિડ કેટ સેન્ટરમાં 12 અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે 14 અને હોમ આઇસોલેશન ખાતે 17 દર્દીઓ એક્ટિવ છે.

અત્યારે હાલ આઇસોલેશન વોર્ડમાં 43 દર્દીઓ દાખલ છે અને સેમી આઇસોલેશન વોર્ડમાં 22 દર્દીઓ દાખલ છે તેવી માહિતી આપતા સરકારી કોવિડ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.