સૂચનાના પગલે પોરબંદરના બંદર પર માછીમારો બોટ લઈને પરત આવી રહ્યા છે. બંદર પર બોટોના ખડકલા થઇ રહ્યા છે. ત્યારે દરિયા કાંઠા વિસ્તારની તમામ સરકારી કચેરીઓમાં પણ સતર્ક રહેવની સૂચના આપવામાં આવી છે.
પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ , માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - GUJARAT
પોરબંદર : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવવાની સંભાવના છે. જેને લઈ વાતાવરણમાં પલટો આવવાથી વરસાદ આવવાની પણ સંભાવના છે. આથી હવામાન વિભાગ દ્વારા અપાયેલા સૂચનાથી પોરબંદરના દરિયા પર 1 નંબરનું સિંગ્નલ લગાવાવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ , માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
સૂચનાના પગલે પોરબંદરના બંદર પર માછીમારો બોટ લઈને પરત આવી રહ્યા છે. બંદર પર બોટોના ખડકલા થઇ રહ્યા છે. ત્યારે દરિયા કાંઠા વિસ્તારની તમામ સરકારી કચેરીઓમાં પણ સતર્ક રહેવની સૂચના આપવામાં આવી છે.
LOCATION_PORBANDAR
હવામાન વિભાગ ની આગાહી મુજબ આગામી 24 કલાક માં અરબી સમુદ્ર માં લો પ્રેસર સર્જાવવાની સંભાવના છે આથી વાતાવરણ માં પલટો થઇ શકે છે વરસાદ આવવાની પણ સંભાવના છે આથી હવામાન વિભાગ દ્વારા અપાયેલ સૂચના થી પોરબંદર ના દરિયા પર એક નંબર નું સિંગ્નલ લગાવાયુ છે અને માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે
સૂચનાના પગલે પોરબંદરના બંદર પર માછીમારો બોટ લઈને પરત
આવી રહ્યા છે અને બંદર પર બોટો ના ખડકલા થઇ રહ્યા છે ત્યારે દરિયા કાંઠા વિસ્તાર ની તમામ સરકારી કચેરીઓ માં પણ સતર્ક રહેવની સૂચના અપાઈ છે
પોરબંદર માં 1 નમ્બર નું સિગ્નલ લગાવાયુ : માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના