ETV Bharat / state

પોરબંદરના કાટવાણા ગામે દારૂ ભરેલ ટ્રક સાથે 1ની ધરપકડ - LCB

પોરબંદર : દારૂની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજય પોલીસ વિભાગ દ્વારા સખત સુચનાને લઈ સખત બની હતી. સમગ્ર બાતમીના આધારે દારુના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

etv bharat porbandar
author img

By

Published : Sep 7, 2019, 1:19 AM IST

જૂનાગઢ રેન્જ આઇ.જી સુભાષ ત્રિવેદી અને પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના અને માર્ગદર્શન હઠેળ LCB, PI પી.ડી.દરજી અને PSI એચ.એન.ચુડાસામા LCB/ SOG સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીને આધારે સયુકત સ્ટાફ તપાસ શરુ કરી હતી.

પોરબંદર કાટવાણા ગામે કેનાલ કાંઠે સુરા ભાયા મોરી સહિત ૮ જેટલા ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. જે આધારે ત્યાં રેડ કરતા ૭૫૦ ML બોટલ નંગ- 1296 હેરફેરી માટે ઉપયોગમા લીધેલા વાહનોની કુલ કિ.રૂ. 13,30,000 મળી કુલ કિ.રૂ. 25,00,740ના મુદ્દામાલ સાથે બગવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Intro:
પોરબંદર ના કાટવાણા ગામે દારૂ ભરેલ ટ્રક સાથે એક ની ધરપકડ

દારૂ ની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે રાજય પોલીસ વિભાગ દ્વારા સખત સુચનાના અનુસંધાને આજરોજ જૂનાગઢ રેન્જ આઇ.જી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના અને માર્ગદર્શન હઠેળ LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસામા એલ.સી.બી./એસ.ઓ.જી. સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ હકીકત આધારે સયુકત સ્ટાફ સાથે પોરબંદર કાટવાણા ગામે કેનાલ કાંઠે (૧) સુરા ભાયા મોરી ઉ.વ.૨૮ રહે. ફુલીવાવનેશ નાગકા ગામ, તા.જી.પોરબંદર વિગેરે-૮ જેટલા ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. જે આધારે ત્યાં રેઇડ કરતા IMFL (૧) Mc Dowell’s No.1 SUPERIOR WHISKY ની ૭૫૦ એમ એલ બોટલ નંગ-૧૨૯૬ તથા (૨)BLUE MOOD Premium WHISKY બોટલ નંગ-૨૦૫૨ (૩) ROYAL CHALLENGE Classic Premium WHISKY ની બોટલ નંગ-૧૩૨ મળી કુલ બોટલ નંગ-૩૪૮૦ ની કુલ કિ.રૂ.૧૧,૭૦,૨૪૦/- તથા હેરફેરીમા ઉપયોગમા લીધેલ વાહન VOLKSWAGEN VENTO કાર તથા હિરો સ્પ્લેન્ડર મો.સા. તથા ટાટા કંપનીનો ટ્રક ની કુલ કિ.રૂ.૧૩,૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૦૦,૭૪૦/- ના મુદ્દામાલ સાથે સુરા ભાયા મોરી વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે .Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.