ETV Bharat / state

નરેશ કનોડિયાના જન્મદિવસ નિમિત્તે કરાયું વૃક્ષા રોપણ - પાટણ

પાટણ: આજે ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનો જન્મદિવસ છે. જે નિમિત્તે પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

etv bharat patan
author img

By

Published : Aug 20, 2019, 1:54 PM IST

ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ અને મિલેનિયમ અભિનેતા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના 76મા જન્મ દિન નિમિત્તે પાટણમાં સંકલ્પ સંસ્થા, ઉન્નતિ ફાઉન્ડેશન, અને દુઃખવાડા યંગ સ્ટર્સ સંસ્થાઓ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષા રોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

નરેશ કનોડિયાના જન્મદિવસ નિમિત્તે કરાયું વૃક્ષા રોપણ

શહેરની નાણાવટી શાળા, આંબેડકર ભવન, રામજી મંદિર, સરદારબાગ, તેમજ સોસાયટી વિસ્તારોમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાળવણી ના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:(સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન)

નરેશ કનોડિયા ના જન્મદિન નિમિત્તે પાટણ ની વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા એ વૃક્ષા રોપણ કરી પર્યાવરણ ની જાળવણી નો સંદેશ આપ્યો હતો.

Body:ગુજરાતી ફિલ્મ ના સુપ્રસિદ્ધ અને મિલેનિયમ અભિનેતા અને કરજણ ના પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા ના 76 મા જન્મ દિન નિમિત્તે પાટણ મા સંકલ્પ સંસ્થા, ઉન્નતિ ફાઉન્ડેશન, અને દુઃખવાડા યંગ સ્ટર્સ સંસ્થાઓ દ્વારા શહેર ના અનેક વિસ્તારો મા વૃક્ષા રોપણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

Conclusion:શહેર ની નાણાવટી શાળા, આંબેડકર ભવન, રામજી મંદિર, સરદારબાગ, તેમજ સોસાયટી વિસ્તારો મા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ ની જાળવણી ના સંકલ્પ લીધા હતા.આ કાર્યક્રમમાં ભાજપ ના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ 1 રાજેન્દ્ર હિરવાણીયા પ્રમુખ સંકલ્પ સંસ્થા પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.