ETV Bharat / state

પાટણમાં વેપારીઓએ સ્વૈચ્છાએ સાંજે પાંચ કલાક બાદ દુકાનો બંધ કરી - corona update in patan

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા મંગળવારે પાટણ વેપારી મંડળ અને વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં સાંજે પાંચ વાગ્યા બાદ તમામ બજારો, લારી-ગલ્લા સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને બુધવારે પાંચ વાગ્યા બાદ કેટલાક બજારો સ્વૈચ્છીક રીતે બંધ થઈ ગયા હતા તો કેટલાક બજારોને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ બંધ કરાવ્યા હતા.

પાટણમાં વેપારીઓએ સ્વૈચ્છાએ સાંજે પાંચ વાગ્યા બાદ દુકાનો બંધ કરી

author img

By

Published : Apr 7, 2021, 9:12 PM IST

Updated : Apr 7, 2021, 9:57 PM IST

  • પાટણમાં કોરોના બન્યો બેકાબૂ
  • પાંચ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ કર્યો નિર્ણય
  • પાટણમાં ફરી એકવાર લોકડાઉન જેવા દ્રશ્યો સર્જાયા
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 5,000 પહોંચવાને આરે

આ પણ વાંચોઃ રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ

પાટણઃ શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા સાંજે પાંચ વાગ્યા બાદ આપવામાં આવેલા સ્વૈચ્છિક જનતા કરફ્યૂના પહેલા દિવસે દુકાનદારો, વેપારીઓએ લોકડાઉનનો અમલ શરૂ કરી કોરોના સામેના અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. પ્રથમ દિવસથી જ લોકોએ બંધનું પાલન કર્યું હતું. વધતા જતા કોરોનાના કેસોને પગલે લોકો જાગૃત થયા હોય તેમ માસ્ક પહેરેલા નજરે પડ્યા હતા. જનતા કરફ્યૂના અમલવારીને લઇ નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળા પણ સાંજ પડતાં ધંધા-રોજગાર બંધ કરી ઘર તરફ જતા નજરે પડ્યા હતા.

પાટણમાં કોરોના બન્યો બેકાબૂ
પાટણમાં કોરોના બન્યો બેકાબૂ

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ : નવા 114 કેસ નોંધાયા

પોલીસ અને વહીવટી તંત્રની અપીલ

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતીના ભાગરૂપે સ્વૈચ્છીક બંધમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. કેટલાક દુકાનદારો અને વેપારીઓને પણ દુકાનો અને ધંધા બંધ રાખવા અનુરોધ કર્યો હતો.

પાટણમાં વેપારીઓએ સ્વૈચ્છાએ સાંજે પાંચ કલાક બાદ દુકાનો બંધ કરી

Last Updated : Apr 7, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.