ETV Bharat / state

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે પાટણના રાજપૂત સમાજની ડિરેક્ટરી લોન્ચ કરાઇ - patan news

પાટણ: પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ દ્વારા પાટણ જિલ્લાના ગામોમાં રહેતાં રાજપૂત સમાજની મોબાઈલ ડિરેક્ટરી વિમોચન અને સમાજનો સ્નેહ મિલન સમારોહ ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પાટણ
author img

By

Published : Nov 18, 2019, 8:51 PM IST

પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેતા રાજપૂત સમાજના લોકોની માહિતી સરળતાથી સમાજના લોકોને મળી રહે તે માટે પંચશીલ ટ્રસ્ટ દ્વારા ગામે ગામે ફરી મોબાઇલ ડિરેક્ટરી તૈયારી કરી હતી. જેનું વિમોચન સોમવારના રોજ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે પાટણના રાજપૂત સમાજની ડિરેક્ટરી લોન્ચ કરાઇ

આ પ્રસંગે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, આજનો હરીફાઇ યુગ GPSC અને UPSCનો છે. સમાજના દરેક યુવક અને યુવતીઓએ શિક્ષણમાં ઉત્તરોતર પ્રગતી કરવી પડશે. રાજપૂત સમાજ અન્ય સમાજથી પાછળ રહી ન જાય તેના માટે સમાજના શિક્ષિતોએ ચિંતન કરવું પડશે. રાજપૂત સમાજ લાયકાતના આધારે આગાળ આવે તો જ સમાજનો ઉદ્ધાર થશે.

આ પ્રસંગે ઇશ્વરસિંહ ચાવડા, પ્રઘુમનસિંહ જાડેજા, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, રણજિતસિંહ ઝાલા સહીત રાજપૂત સમાજનાં આગેવાનો અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ દ્રારા પાટણ જીલ્લા ના ગામોમાં રહેતાં રાજપૂત સમાજ ની મોબાઈલ ડિરેક્ટરી વિમોચન અને સમાજ નો સ્નેહ મિલન સમારોહ ગુજરાત ના પુર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.Body:પાટણ જીલ્લા નાં જુદા જુદા તાલુકા ઓ મા રહેતાં રાજપૂત સમાજ ના લોકો ની માહીતી સરળતાથી સમાજ નાં લોકો ને મળી રહે તેં માટે પંચ શીલ ટ્રસ્ટ દ્રારાગામે ગામ ફરી મોબાઇલ ડિરેક્ટરરી તૈયાર કરિ હતી જેનું વિમોચન આજે પુર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વધેલા ના હસ્તે કરવામા આવ્યુ આ પ્રસંગે પુર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે આજનો હરીફાઈ યુગ જીપીએસસી અને યૂપીએસસી નો છે માટે સમાજના દરેક યુવાનો યુવતીઓ એ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવી પડશે.રાજપૂત સમાજ અન્ય સમાજ કરતા પાછળ રહી ન જાય તેં માટે સમાજનાં શિક્ષિતોએ ચિંતન કરવું પડશે.રાજપુત સમાજ લાયકાત ને આધારે આગળ આવે તૉ જ સમાજ નો ઉદ્ધાર થશે.

બાઈટ 1 શંકરસિંહ વાઘેલા પુર્વ મુખ્ય પ્રધાન ગુજરાત રાજય Conclusion:આ પ્રસંગે ઇશ્વરસિંહ ચાવડા,પ્રઘુમનસિંહ જાડેજા,પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ,રણજિતસિંહ ઝાલા સહીત રાજપૂત સમાજનાં આગેવાનો અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.