ETV Bharat / state

Public questions: પાટણમાં ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો - સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નો

જિલ્લા ભાજપ કાર્યાલયમાં મીડિયા સંવાદ કાર્યક્રમ (Media Dialogue Program )યોજાયો હતો, જેમા ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના કર્મીઓએ (Electronic and print media personnel)જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી. ઉત્તર ઝોનના આગેવાનોએ (North Zone leaders)પત્રકારોના વિવિધ પ્રજાકીય પ્રશ્નો સાંભળ્યા જેમા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સરકારને રજૂઆત કરવા આવશે તેવી હૈયાધારણા આપી હતી.

Public questions: પાટણમાં ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Mar 5, 2022, 10:42 PM IST

પાટણ: જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉપક્રમે મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમા ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના કર્મીઓએ (Electronic and print media personnel)જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી.

મીડિયા સંવાદ કાર્યક્રમ
મીડિયા સંવાદ કાર્યક્રમ

પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉપક્રમે યોજાયેલ મીડિયા સંવાદ કાર્યક્રમ પાટણ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓએ જિલ્લાના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદા યોજના (Narmada scheme) અંતર્ગત સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નો(Irrigation and drinking water issues), રેલવેના નવા રૂટ શરૂ કરવા બાબતે, જિલ્લામાં માળખાગત રોજગારી ઊભી કરવા સહિતના અનેક પ્રજાકીય પ્રશ્નો અંગેની રજૂઆતો કરી હતી.

Public questions: પાટણમાં ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ પ્રિન્ટ મિડિયાની જેમ સરકારી લાભો(Government benefits) મળતા થાય અને તેમને પણ વીમા કવચ પુરુ પાડવામાં આવે તે અંગેની રજૂઆતો કરાઈ હતી. મીડિયા સંવાદ કાર્યક્રમમાં ભાજપના મીડિયા સેલના ઉત્તર ઝોનના કન્વીનર હિતેન્દ્ર પટેલ,હિતુ કનોડિયા, રેખાબેન ચૌધરી સહિતના આગેવાનોએ પત્રકારોના વિવિધ પ્રજાકીય પ્રશ્નો સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સરકારને રજૂઆત કરવા આવશે તેવી હૈયાધારણા આપી હતી.

આ પણ વાંચો: વડોદરા શહેર કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા યોજ્યા કાર્યક્રમો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.