વહેલી સવારે પદ્મનાભ મંદિરમાં ભગવાનની પૂજા સાથે 28 કિર્તનની સેવા કરવામાં આવી હતી, ત્યારબાદ નરસિંહજીના મંદિર ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નીજ મંદિરે ખાતે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણમાં નિકળેલી ભગવાનની શોભાયાત્રામાં સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું હતું. જેમાં સમાજના ભાઈ બહેનોએ શોભાયાત્રાની પાછળ રહી માર્ગોની સફાઈ કરી હતી. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આજે પાટણમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી
પાટણઃ ભગવાન પદ્મનાભની 617મી જન્મ જયંતિને લઈને પાટણમાં પ્રજાપતિ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વહેલી સવારે પદ્મનાભ મંદિરમાં ભગવાનની પૂજા સાથે 28 કિર્તનની સેવા કરવામાં આવી હતી, ત્યારબાદ નરસિંહજીના મંદિર ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નીજ મંદિરે ખાતે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણમાં નિકળેલી ભગવાનની શોભાયાત્રામાં સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું હતું. જેમાં સમાજના ભાઈ બહેનોએ શોભાયાત્રાની પાછળ રહી માર્ગોની સફાઈ કરી હતી. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Body:ભગવાન પદ્મનાભ ની 617 મી જન્મ જયંતિ ને લઈ ને પાટણ મા પ્રજાપતિ સમાજ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે પદ્મનાભ મંદિર મા ભગવાનની પૂજા સાથે 28 કીર્તન ની સેવા કરવામાં આવી હતી.ત્યાર બાદ નરસિંહજી ના મંદિર ખાતે થી ભગવાનની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી.જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નિજ મંદિરે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું હતું.
Conclusion:પાટણ મા નિકળેલી ભગવાનની શોભાયાત્રા મા સ્વચ્છતા ને મહત્વ આપવામાં આવ્યું હતું.જેમાં સમાજના ભાઈ બહેનો એ શોભાયાત્રા ની પાછળ રહી માર્ગો ની સફાઈ કરી હતી.જે લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.
બાઈટ:- ધર્મેશ પ્રજાપતિ પ્રજાપતિ સમાજ ના પ્રમુખ