ETV Bharat / state

પાટણ નગરપાલિકાની બેદરકારીથી લોકો ત્રાહિમામ - PTN

પાટણઃ જિલ્લામાં વારંવાર નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર લીક થવાનો પ્રશ્ન સર્જાય છે. તાજેતરમાં વધુ એક ભૂગર્ભ ગટર ઉભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

patan
author img

By

Published : May 14, 2019, 9:06 PM IST

પાટણ શહેરમાં આવેલા સુભાષચોક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટર લીક થવાથી દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોને ના છૂટકે મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવાની ફરજ પડી રહી છે. આ સાથે જ સ્થાનિક લોકોને બીમારીનો પણ ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

પાટણ નગરપાલિકાની બેદરકારીથી લોકો ત્રાહિમામ

જો કે, નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન થવાથી વારંવાર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેના કારણે સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

RJ_GJ_PTN_14_MAY_01 _  bhugarbh gatar lik   
 _VDO _STORY_BHAVESH BHOJAK

સ્લગ - પાટણ માં વારવાર નગરપાલિકા ની બેદરકારી ના કારણે ભૂગર્ભ ગટર લીક થવા નો પ્રશ્ન સર્જાય છે ત્યારે વધુ એક ભૂગર્ભ ગટર લીક થવા નાં કારણે લોકો ને  પરેશાની નો સામનો કરવા ની ફરજ પડી હતી .શહેર માં આવેલ સુભાષચોક વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસ થી ભૂગર્ભ ગટર લીક થવા થી દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક  લોકો અને રાહદારીઓ ને પરેશાન થવા નો વારો આવ્યો છે લોકો ને ના છૂટકે મોઢા પર  રૂમાલ બાંધી ને  પસાર થવા ની ફરજ પડી રહી છે સાથે જ સ્થાનિક લોકો ને બીમારી નો પણ ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જો કે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન થવા થી વારંવાર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે સ્થાનિક લોકો એ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો 

વિઝન 

બાઈટ - ૧ વિપુલ ભાઈ ,સ્થાનિક રહીશ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.