ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં હોમાયેલી 23 જીંદગીઓને પાટણવાસીઓએ અર્પી શ્રદ્ધાંજલિ - tribute

પાટણ: સુરતના ટ્યુશન કલાસીસમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા વિધાર્થીઓને પાટણમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. સુરતમાં બનેલી ઘટના મામલે વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 26, 2019, 1:44 PM IST

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં ચાલતા ટ્યુશન કલાસીસમાં શુક્રવારના રોજ ભીષણ આગ લાગી હતી. આ આગમાં 23 વિધાર્થીઓના મોત થતાં સમગ્ર રાજ્યમાં આ ઘટનાથી અરેરાટી સર્જાઈ છે. તો બીજી તરફ વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

પાટણવાસીઓએ અર્પી શ્રદ્ધાંજલિ

સમગ્ર રાજ્યમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે પાટણમાં પણ રવિવારે સાંજે ભાજપ, કોંગ્રેસ અને સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોએ મૃત્યુ પામેલા વિધાર્થીઓને કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

Intro:સુરત ના ટ્યુશન કલાસીસ મા ભીષણ આગમાં મૃત્યુ પામેલ વિધાર્થીઓ ને પાટણ મા રાજકીય અને સામાજિક આગેવાનો એ કેન્ડલ માર્ચ કરી શ્રણધ્ધાંજલી આપી હતી.

Body:સુરત ના વરાછા વિસ્તારમાં આવેલ તક્ષશીલા માર્કેટ મા ચાલતા ટ્યુશન કલાસીસ મા ગત રોજ ભીષણ આગ લાગી હતી. આ આગમાં 23 વિધાર્થીઓ ના કરુણ મોત નિપજતા સમગ્ર રાજ્ય મા આ ઘટના એ અરેરાટી સર્જવી છે. તો બીજી તરફ વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર રાજ્યમાં મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. ત્યારે પાટણ મા પણ આજે સાંજે બીજેપી , કોંગ્રેસ અને સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો એ મૃત્યુ પામેલા વિધાર્થીઓ ને કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

Conclusion:સુરત મા બનેલી ઘટના મામલે વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.