ETV Bharat / state

પાટણમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

પાટણ: શહેરમાં SOG અને LCB પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 10:25 PM IST

શહેરના હારીજ ત્રણ રસ્તા નજીક આવેલા શુભમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરના ઓથા હેઠળ દેહ વિક્રયનો વ્યાપાર થતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી હતી. જ્યાંથી બે વિદેશી મહિલા સહિત સ્પા સેન્ટરના મેનેજર, નોકર, યુવતીઓને લાવવા લઇ જવા વાળો ગાડી ડ્રાયવર તથા એક ગ્રાહકને પોલીસે ઝડપી પડ્યા હતા.

પાટણમાં સ્પાની આડમાં ચાલતું સેક્શ રેકેટ ઝડપાયું

બંને વિદેશી મહિલાઓના પાસપોર્ટ તેમજ સેન્ટરમાંથી 4.38 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી પાટણમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું, જેનો પર્દાફાશ પાટણ પોલીસે કર્યો હતો.

RJ_GJ_PTN_9_APRIL_03_SEX REKET ZADPAYU
 _VDO _STORY_BHAVESH BHOJAK

સ્લગ - સેક્ષ રેકેટ ઝડપાયું 

એન્કર - પાટણ માં એસ.ઓ.જી અને એલ.સી.બી પોલીસે સ્પા સેન્ટર ની આડ માં ચાલતા સેક્ષ રેકેટ નો પર્દાફાસ કર્યો છે શહેર ના હારીજ ત્રણ રસ્તા નજીક આવેલા સુભમ પ્લાઝા કોમ્પ્લેક્ષ માં ચાલતા સ્પા સેન્ટર ના ઓથા હેઠળ દેહ વિક્રય નો વ્યાપાર થતો હોવાની બાતમી ના આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં થી બે વિદેશી મહિલા સહીત સ્પા સેન્ટર ના મેનેજર,નોકર યુવતીઓ ને લાવવા લઇ જવા વાળો ગાડી ડ્રાયવર તથા એક ગ્રાહક ને પોલીસે ઝડપી પડ્યા હતા તેમજ બંને વિદેશી મહિલાઓ ના પાસ પોર્ટ તેમજ સેન્ટર માં થી ૪.38 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા કેટલાક સમય થી પાટણ માં સ્પા સેન્ટર ની આડ માં સેક્ષ રેકેટ ચાલતું હતું જેનો પર્દ્ફાસ પાટણ પોલીસે કર્યો હતો 

વિઝન 

બાઈટ - ૧ એલ.પી.બોડાણા ,પી.આઈ પાટણ પોલીસ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.