ETV Bharat / state

Patan Murder Case: પાટણના ભાઈ ભત્રીજી હત્યા કેસમાં કોર્ટે પીડિત મહિલાને શું રાહત આપી, જાણો - વિકટીમ કમ્પન્ઝેશન એક્ટ હેઠળ વળતરની ચૂકવણી

પાટણમાં ચકચારી ભાઈ ભત્રીજી હત્યા કેસમાં (Patan Murder Case) કોર્ટ મૃતકની પત્નીને 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જ્યારે કોર્ટે આરોપી બહેનને આજીવન કેદની સજા ફટકારી છે.

Patan Murder Case: પાટણમાં ભાઈ ભત્રીજી હત્યા કેસમાં કોર્ટે પીડિત મહિલાને શું રાહત આપી, જાણો

author img

By

Published : Apr 22, 2022, 12:35 PM IST

પાટણઃ ચકચારી ભાઈ ભત્રીજી હત્યા કેસમાં (Patan Murder Case) આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા (Patan's brother niece murder case accused sentenced to life imprisonment) કરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રૂપિયા 25 લાખ વળતર મૃતકની પત્ની ભૂમિબેનને ચૂકવવા (Relief of victim in murder case of brother and niece) આદેશ કરાયો છે.

કોર્ટે આરોપી બહેનને આજીવન કેદની સજા ફટકારી

કોર્ટે આરોપી બહેનને ફટકારી સજા - જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિકટીમ કમ્પન્ઝેશન એક્ટ હેઠળ વળતર મંજૂર (Compensation payments under the Victim Compensation Act) કરવામાં આવ્યું છે. સિદ્ધપુરના કલ્યાણા ગામના વતની અને અમદાવાદ તેમ જ પાટણ રહેતા જિગર નરેન્દ્રભાઈ પટેલ અને તેમની માસૂમ દીકરી માહીને જિગરભાઈની બહેને કિન્નરી પટેલે જ હત્યા (Patan Murder Case) કરી હતી. જોકે, આ કેસ પાટણની એડિશનલ સેશન્સ કોર્ટમાં ગયો હતો. અહીં કોર્ટે આરોપી કિન્નરી પટેલને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ સજા કરી હતી.

પાટણમાં સગી બહેને ભાઈ અને ભત્રીજીની કરી હતી હત્યા

આ પણ વાંચો- હારીજ હત્યા કેસના ત્રણ આરોપીઓ ઝડપાયા

સરકારી વકીલે કરી હતી રજૂઆત - આ કેસમાં સરકારી વકીલ મિતેષ પંડ્યાએ મૃતક જિગર પટેલની પત્નીને પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિકટીમ કમ્પન્ઝેશન સ્કીમ અંતર્ગત યોગ્ય રકમનું વળતર ચૂકવવામાં (Compensation payments under the Victim Compensation Act) આવે તેવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે સત્તા મંડળે અત્યંત ટૂંકા ગાળામાં આ વિક્ટીમ કમ્પન્ઝેશન ચૂકવવા માટે પાટણ જિલ્લા કલેકટર, પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી તથા 5 સભ્યોની કમિટી સાથે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો- Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

પીડિતાના ખાતામાં જમા કરાશે રકમ - આ અંગે મિટિંગ કરીને પીડિતા ભૂમિબેનને કમિટીમાં રૂબરૂ બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાનો અભ્યાસ કરીને ભૂમિબેનને રૂપિયા 25 લાખ વળતર (Compensation payments under the Victim Compensation Act) પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ રકમ ભૂમિ પટેલના ખાતામાં સીધા જમા કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.