ETV Bharat / state

રાધનપુરના સાતુન ગામના તળાવમાં માછલીઓના મોત મામલે ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું

પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામ તળાવમાં દૂષિત પાણીથી હજારો માછલીઓના મોત થતા ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. મંગળવારે રાધનપુરના ધારાસભ્યએ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ આ ગંદા પાણીના નિકાલ અંગેની રજૂઆત કરી હતી.

Patan legislator made a visit for fish death indecent in satun lake radhanpur
રાધનપુરના સાતુન ગામનાં તળાવમાં માછલીઓના મોતનો મામલે ધારાસભ્ય દ્રારા સ્થળ નિરીક્ષણ
author img

By

Published : Feb 4, 2020, 8:07 PM IST

પાટણઃ રાધનપુર તાલુકાના ગામમાં આવેલું તળાવ વરસાદી પાણીથી ભરાતુ હોવાથી હોવાથી સમગ્ર ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે. પશુપાલકો પોતાના પશુઓને આ પાણી પીવડાવે છે. છેલ્લા 2 દિવસથી તળાવમાં રહેતી માછલીઓના મોત થતા આ મામલે ગ્રામજનોએ તપાસ કરતા જીઆઇડીસીનું કેમિકલયુક્ત પાણી તથા રાધનપુરની ગટરનું પાણી આ ગામના તળાવમાં ઠલવાતા માછલીઓના મોત થયાનું સામે આવ્યું હતું.

રાધનપુરના સાતુન ગામનાં તળાવમાં માછલીઓના મોતનો મામલે ધારાસભ્ય દ્રારા સ્થળ નિરીક્ષણ

માછલીઓના મોતથી ગામમાં દુર્ગંધ ફેલાઈ છે. આ ઘટનાને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. મંગળવારે રાધનપુર સભ્ય રઘુભાઈ દેસાઈએ આ ગામની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર ગામ લોકોએ આ દુષિત પાણીના કાયમી નિકાલ અંગેની રજૂઆત કરી હતી. ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની ટીમ એ ગામમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી છે.

Intro:Stori ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

રાધનપુર તાલુકાના સાતુન ગામ તળાવમાં દૂષિત પાણીથી હજારો માછલીઓના મોત થતા ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે રાધનપુરના ધારાસભ્યએ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ આ ગંદા પાણીના નિકાલ અંગેની રજૂઆત કરી હતીBody:રાધનપુર તાલુકાના ગામમાં આવેલું તળાવ વરસાદી પાણીથી ભરાતુ હોવાથી હોવાથી સમગ્ર ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે અને પશુપાલકો પોતાના પશુઓને પણ આ પાણી પીવડાવે છે ત્યારે છેલ્લા બે દિવસથી તળાવમાં રહેતી માછલીઓને મોત થતા આ મામલે ગ્રામજનોએ તપાસ કરતા જીઆઇડીસી નું કેમિકલયુક્ત પાણી તથા રાધનપુર નગરનું ગટરનું પાણી આ ગામ તળાવમાં ઠલવાતા માછલીઓના મોત થયાનું સામે આવ્યું હતું માછલીઓના મોત થી ગામમાં દુર્ગંધ ફેલાઈ છે અને રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે ત્યારે આજે રાધનપુર સભ્ય રઘુભાઈ દેસાઈ એ ગામની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે સમગ્ર ગામ લોકોએ આ દુષિત પાણીના કાયમી નિકાલ અંગેની રજૂઆત કરી હતી
Conclusion:ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની ટીમ એ ગામમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી છે

બાઈટ 1 રઘુભાઈ દેસાઈ ધારાસભ્ય રાધનપુર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.