ETV Bharat / state

પાટણમાં બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ-2 માટે પત્રકાર પરીષદ યોજાઇ - press conference of the Brahman Samaj

પાટણ: આગામી વર્ષના જાન્યુઆરી માસમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ખાતે ત્રિદિવસીય મેગા બિઝનેસ સમિટ-2 અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2 અંગેની માહિતી આપવા માટે પાટણમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ બિઝનેસ સમિટમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી.

બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ
બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ
author img

By

Published : Dec 26, 2019, 5:33 PM IST

સમાજના વિકાસથી રાષ્ટ્રના વિકાસ કરવાની નેમ સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ખાતે ત્રી મંદિર ખાતે આગામી 3, 4 અને 5 જાન્યુઆરી તેમ ત્રણ દિવસીય મેગા બિઝનેસ સમિટ 2 તેમજ બ્રહ્મ ગૌરવ એવોર્ડ યોજાશે. ત્રણ લાખ પચાસ હજાર ચોરસ મીટરની જગ્યામાં આ કાર્યક્રમ યોજાશે.

બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ

આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે 3 જાન્યુઆરીના રોજ સવારે ધર્મસભા યોજાશે, ત્યારબાદ બપોરે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનો આ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરશે, ત્યારે બીજા દિવસે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહેશે.

બિઝનેસ સમિટના છેલ્લા દિવસે અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર 600 બ્રાહ્મણોને એવોર્ડ અને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવશે. આ ઉધોગ મેળામાં 2000 જેટલા ઉદ્યોગ સાહસિકોના 200 જેટલા ઉદ્યોગ સ્ટોલ ઉભા કરાશે. મેળામાં 10 હજારથી વધુ યુવા યુવતીઓને રોજગારી આપવાનો અંદાજ છે.

બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત આ ઉદ્યોગ મેળામાં ત્રણ લાખથી વધુ બ્રહ્મ પરિવારો મુલાકાત લેશે, ત્યારે રોજગારીની સાથે સાથે મનોરંજન બાર જ્યોતિર્લીંગ અને નવ દુર્ગાની શક્તિપીઠોની સ્થાપના કરાશે. બ્રહ્મ ગૌરવ એવોર્ડમાં હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 3 અને 4 જાન્યુઆરીના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

આગામી જાન્યુઆરી માસ મા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ખાતે ત્રી દિવસીય મેગા બિઝનેસ સ્મિત 2 અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2 અંગે ની માહિતી આપવા માટે પાટણ મા પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં ત્રણ દિવસ સુધી ચાલનાર આ બિઝનેસ સમિટ મા યોજાનાર વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા આપવામાં આવી હતી.

Body:સમાજ ના વિકાસ થી રાષ્ટ્ ના વિકાસ કરવાની નેમ સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ત્રી મંદિર ખાતે આગામી 3,4 અને 5 જાન્યુઆરી એમ ત્રણ દિવસ મેગા બિઝનેસ સમિટ 2 તેમજ બ્રહ્મ ગૌરવ એવોર્ડ યોજાશે.ત્રણ લાખ પચાસ હજાર ચોરસ મીટર ની જગ્યામાં આ કાર્યક્રમ યોજાશે. 3 જાન્યુઆરી ના રોજ સવારે ધર્મસભા યોજાશે ત્યાર બાદ બપોરે રાજ્ય ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ,નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ના રાજકીય આગેવાનો આ બિઝનેસ સમિટ નું ઉદ્ઘાટન કરશે. ત્યારે બીજા દિવસે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત ના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહેશે બિઝનેસ સમિટ ના છેલ્લા દિવસે અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર 600 બ્રાહ્મણો ને એવોર્ડ અને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવશે.આ ઉધોગ મેળા મા 2000 જેટલા ઉદ્યોગ સાહસિકો ના 200 જેટલા ઉદ્યોગ સ્ટોલ ઉભા કરાશે.આ મેળામાં 10 હજાર થી વધુ યુવાયુવતીઓ ને રોજગારી આપવાનો અંદાજ છે.

બાઈટ 1 કમલેશભાઈ વ્યાસ મુખ્ય સંગઠક ગુજરાત બ્રહ્મ સમાજ

Conclusion:બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત આ ઉદ્યોગ મેળામાં ત્રણ લાખ થી વધુ બ્રહ્મ પરિવારો મુલાકાત લેશે ત્યારે રોજગારી ની સાથે સાથે મનોરંજન બાર જ્યોતિલીગ અને નવ દુર્ગા ની શક્તિપીઠો ની સ્થાપના કરાશે. બ્રહ્મ ગૌરવ એવોર્ડ મા હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ઉપસ્થિત રહેશે.3 અને 4 જાન્યુઆરી એ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.