ETV Bharat / state

PM મોદીના જન્મદિવસે પાટણના આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાશે વધામણા

author img

By

Published : Sep 15, 2019, 11:22 PM IST

પાટણ: તાલુકાની મધ્યમાં આવેલાં આનંદ સરોવરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા નીરના ઠાલવવામાં આવશે. જેના વધામણાં ભાજપ આગેવાન અને નાગરીકો દ્વારા કરવામાં આવશે.

વડાપ્રધાનના જન્મદિવસે પાટણમાં આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાશે વધામણાં

આનંદ સરોવર છેલ્લા સમયથી ખાલી ખમ પડ્યું હતું. પણ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે. જેથી હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસેલાં ધોધમાર વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો ઓવરફ્લો થયાં છે. સરકારે રાજ્યના વિવિધ તળાવો, ખેત તલાવડીઓ નદી અને ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનો નિર્ણય કર્યો છે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાટણના આનંદ સરોવરમાં નર્મદાના નીર ભરવામાં આવશે. પાટણ ભાજપના આગેવાનો કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરીકો નર્મદા નીરના વધામણા કરશે.

વડાપ્રધાનના જન્મદિવસે પાટણમાં આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાશે વધામણાં

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં તાત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે નરકાગાર ગુગડી તળાવને ઊંડુ કરાવી સ્થાનિકોને ભેટ આપી હતી. તે છેલ્લા કેટલાય સમયથી અપૂરતા પ્રમાણમાં વરસાદ કારણે સૂકુંભઠ્ઠ થઈ ગયું હતું. આ વર્ષે નર્મદા ડેમ ઓવરફ્લો થયો હોવાથી અનેક જળશયોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ તળાવમાં પણ પાણી છોડાતાં સ્થાનિકોમાં આનંદ લાગણી જોવા મળી હતી.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ ની મધ્ય મા આવેલ આનંદ સરોવર મા દેશ ના વડા પ્રધાન નરેદ્ર મોદી ના જન્મ દિવસે નર્મદા નીર ના ભાજપ ના આગેવાનો કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વધામણાં કરવામાં આવશે.

Body:ગુજરાત ના તત્કાલીન મુખ્ય મંત્રી અને પાટણ ના ધારાસભ્ય આનંદી બેન પટેલે નરકાગાર ગુગડી તળાવને વર્ષ 2004 મા સરકાર અને લોક ભાગીદારીથી ઊંડું કરાવી તેનો વિકાસ કરી તેની આજુબાજુ વૃક્ષ તેમજ બગીચો બનાવી પાટણ ના લોકો ને ઉત્તમ ભેટ આપી હતી.અગાઉ આ સરોવર નર્મદા ના નીર થી ભરેલું રહેતું હતું પણ છેલ્લા સમય થી આ સરોવર ખાલી ખમ પડ્યું હતું.સમગ્ર રાજ્ય મા ચાલુ વર્ષે પૂરતા પ્રમાણ મા વરસાદ થવા પામ્યો છે જેને લઈ ખેડૂત આલમ અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે.ઉપરવાસ મા ભારે વરસાદ ને કારણે ગુજરાત ના અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે સરકારે રાજ્ય ના વિવિધ તળાવો ખેત તલાવડીઓ સૂકી ભંઠ નદીઓ અને ડેમો મા નર્મદા ના નીર ઠાલવવા નો નિર્ણય કર્યો છે ત્યારે આગામી 17 મી સપ્ટેમ્બર ના રોજ દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે પાટણ ના આનંદ સરોવર મા નર્મદાના નીર ભરવામાં આવશે. ત્યારે પાટણ ભાજપ ના આગેવાનો કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો નર્મદા નીર ના વધામણાં કરશે.

Conclusion:શહેરીજનો માટે ઘરેણા સમાન આ સરોવર છેલ્લા કેટલાય સમયથી ખાલી પડ્યું હતુ ત્યારે 17 મી સપ્ટેમ્બર ના દિવસે આ સરોવરમાં નર્મદા મૈંયા ના નીર આવતા ની સાથેજ સરોવરની શોભામાં અભિવૃધ્ધિ થશે જેને લઈ લોકોમાં આનંદ છવાયો છે.

બાઈટ 1 રણછોડભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.