ETV Bharat / state

Murder Case in Patan: પાટણમાં 2 મહિના પહેલા મળેલા યુવકના મૃતદેહ મામલે હકીકત કંઈક અલગ જ નીકળી, જુઓ - ચાણસ્મા કોર્ટ રિમાન્ડ મંજૂર

પાટણમાં બે મહિના પહેલા છકડા સાથે એક યુવાનનો મૃતદેહ મળ્યો (Young Man Deadbody found in Patan) હતો. જોકે, તે સમયે આ યુવકનો અકસ્માત થયું હોવાનું સામે (Murder Case in Patan) આવ્યું હતું, પરંતુ પોલીસે આ અંગે તપાસ કરતા યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસે 6 આરોપીની ધરપકડ પણ કરી હતી.

Murder Case in Patan: પાટણમાં 2 મહિના પહેલા મળેલા યુવકના મૃતદેહ મામલે હકીકત કંઈક અલગ જ નીકળી, જુઓ

author img

By

Published : Feb 3, 2022, 12:34 PM IST

પાટણઃ ચાણસ્મા તાલુકાના ખોરસમ કમ્બોઈ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 2 મહિના અગાઉ છકડા સાથે એક યુવકનો મૃતદેહ (Young Man Deadbody found in Patan) મળ્યો હતો. આ બનાવને અકસ્માતમાં ખપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આડા સંબંધ બાબતે આ યુવકની હત્યા કરાઈ હોવાનું (Murder Case in Patan) સામે આવ્યું છે. પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપીઓને ચાણસ્મા કોર્ટમાં રજૂ (Accused in Chanasma Court) કરાતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવને અકસ્માતમાં ખપાવી કરાયેલી હત્યાનો ભેદ ચાણસ્મા પોલીસે ઉકેલ્યો

આ પણ વાંચો- Surat Muder Accused Arrest : યુવકની હત્યાના આરોપીને આગ્રાથી પકડી લેવામાં સફળતા મળી, પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

હારિજ તાલુકાના ચાબખા ગામના હમીરજી પ્રવીણજી ઠાકોરનો મૃતદેહ 2 મહિના પહેલા મળ્યો હતો. યુવકનો મૃતદેહ છકડા સાથે ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની નહેરમાંથી મળ્યો હતો. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મૃતકના ભાઈ અરવિંદજીએ હત્યાની શંકાને લઈ લેખિત અરજી આપી પોલીસને રજૂઆત (Young Man Deadbody found in Patan) કરી હતી. પોલીસે પણ આ મામલે તપાસ કરતા કેનલ ઉપર રાત્રિના સમયે ત્રણ શખ્સોના મોબાઈલ લોકેશન મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ કરતાં આ હત્યા આડાસંબંધોમાં થઈ હોવાનું સામે આવ્યું હતું. હત્યા બાદ મૃતકનો મૃતદેહ છકડામાં રાખી કેનાલમાં નાખી હત્યાને (Young Man Deadbody found in Patan) અકસ્માતમાં ખપાવવાનો કારસો રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ઘટનાસ્થળેથી 3 આરોપીના લોકેશન મળ્યા હતા
ઘટનાસ્થળેથી 3 આરોપીના લોકેશન મળ્યા હતા

આ પણ વાંચો- Surat Kamaraj Murder Case: વાવ ગામમાં થયેલી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મૃતકને શંખેશ્વર બોલાવી હત્યા કરાઈ

આ હત્યાનો ભેદ (Murder Case in Patan) ઉકેલનારા ચાણસ્મા પીઆઈ આર. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, હમીરજીને ખાખલડી ગામમાં રહેતી સંજયની કાકી સાથે આડાસંબંધો હોવાનું જણાયું હતું. એક વર્ષથી તેના આ સંબંધ હતા. ત્યારે 2 મહિના અગાઉ મૃતક હમીરજીએ સંજયને ફોન કરી શંખેશ્વર બોલાવ્યો હતો. આ સમયે તે છકડો લઈ આવી પહોંચતા ત્યાં બેઠેલા શખ્સોએ તેને લાકડી વડે માર માર્યો હતો. તે દરમિયાન મૃતક હમીરજી બેભાન થયો હતો. આરોપીઓ હમીરજીને ખોરસમ નજીક નર્મદાની કેનાલ પાસે (Young Man Deadbody found in Patan) લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીના મૃતદેહને છકડામાં નાખી છકડાને કેનાલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

આરોપીઓની ધરપકડ
આરોપીઓની ધરપકડ

ઘટનાસ્થળેથી 3 આરોપીના લોકેશન મળ્યા હતા

જોકે, પોલીસે આ મામલે તપાસ કરતા ત્રણ શંકાસ્પદોના મોબાઈલ લોકેશન ઘટનાસ્થળના મળ્યા હતા. આના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી 6 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. તેમાં આડા સંબંધો મામલે હત્યા (Murder Case in Patan) કરી બનાવને અકસ્માતમાં ખપાવવા પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ 6 આરોપીઓની ધરપકડ કરી ચાણસ્મા કોર્ટમાં (Chanasma Court grants remand of Accused) રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

મૃતકને શંખેશ્વર બોલાવી હત્યા કરાઈ
મૃતકને શંખેશ્વર બોલાવી હત્યા કરાઈ

આ આરોપીઓની ધરપકડ થઈ

  • નારણજી ઉર્ફે લાલાજી કુરશી ઠાકોર
  • વિનોદજી ઉર્ફે બાલાજી કુરશીજી ઠાકોર
  • સુધીરજી ઉર્ફે પકો કુરશીજી ઠાકોર
  • સંજય કુરશીજી ઠાકોર
  • ઠાકોર અમિતજી ગગજી પરાગજી
  • પકો ઉડતે પ્રકાશજી લગધીરજી ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.