ETV Bharat / state

મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ : નરેશ કનોડીયા - Naresh Kanodiya

પાટણ: ગુજરાતી ફિલ્મોના સુપર મિલેનિયમ સ્ટાર, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક એવા નરેશ કનોડીયા ચૂંટણી પ્રચાર અર્થે પાટણ આવી પહોંચ્યા હતા. ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારના જુદા-જુદા વિસ્તારોમાં જનસંપર્ક કરીને લોકોને મનોરંજન સાથે ભાજપને વોટ આપી ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નરેશ કનોડીયા
author img

By

Published : Apr 19, 2019, 9:54 AM IST

પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડીયાએ પાટણના રામનગર ખાતે જનસંપર્ક સાથે ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું. જેમાં નરેશ કનોડીયાએ કહ્યું હતું કે, ''મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ'' કહીને પોતાની લાક્ષણિક અદામાં ગુજરાતની 26 બેઠકો સાથે ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નરેશ કનોડીયાએ ચૂંટણી સભાનું સંબોધન કર્યું

આ ઉપરાંત અહેમદ પટેલના નિવેદન પર કનોડીયાએ કહ્યું હતું કે, મોદીએ દેશને બરબાદ નથી કર્યો પણ કોંગ્રેસને બરબાદ જરૂર કરી છે. નવજોત સિદ્ધુ પર પ્રહાર કરતા 'આ સિદ્ધુ ક્યારેય સીધું બોલતા જ નથી' એમ કહીને લોકોને 23મી એપ્રિલના અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

RJ_GJ_PTN_18_APRIL_04_naresh kanodiya bjp sabha  
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર 

ગુજરાતી ફિલ્મોના સુપર મિલેનિયમ સ્ટાર, ભાજપ ના પૂર્વ ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક નરેશ કનોડિયા ચૂંટણી પ્રચાર અર્થે પાટણ આવી પહોંચતા પાટણ લોકસભા મત વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં જનસંપર્ક કરી લોકોને મનોરંજન સાથે ભાજપને વોટ આપી ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિઓ 1

પાટણ ભાજપ ના ઉમેદવાર ભરત સિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડિયા એ પાટણ ના રામનગર ખાતે જનસમપર્ક સાથે ચૂંટણી સભાને સંબોધી હતી..જેમાં નરેશ કનોડિયાએ મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો ટાઇગર અભી ઝીંદા હૈ કહી પોતાની લાક્ષણિક અદા માં ગુજરાતની 26 સીટો સાથે ભારતમાં ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..તો અહેમદ પટેલના બયાન પર કનોડિયાએ કહ્યું હતું કે મોદીએ દેશ ને બરબાદ નથી કર્યો પણ કોંગ્રેસને બરબાદ જરૂર કરી છે, અને નવજોત સિદ્ધુ પર પ્રહાર કરતા આ સિદ્ધુ ક્યારેય સીધું બોલતા જ નથી એમ કહી લોકોને 23 તારીખે અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો

બાઈટ - નરેશ કનોડિયા, સ્ટાર પ્રચારક, બીજેપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.