ETV Bharat / state

પાટણમાં કોંગ્રેસે મેનિફેસ્ટો કમિટીની બેઠક યોજી - પાટણ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લાના પ્રશ્નોનો સમાવેશ રાજ્યના ચુંટણી ઢંઢેરામાં કરવાનો હોવાથી રવીવારના રોજ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દિપક બાબરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યુનિવર્સિટી ખાતે પાટણ વિધાનસભા વિસ્તારનાં સૂચનો મેળવવામા આવ્યા હતા. Gujarat Assembly Election 2022, Congress Manifesto Committee, Congress Manifesto Committee meeting, Congress Vs BJP, AAP Vs BJP, Patan Municipality, Corruption in Patan University

પાટણમાં કોંગ્રેસે મેનિફેસ્ટો કમિટીની બેઠક યોજી

author img

By

Published : Aug 24, 2022, 1:47 PM IST

પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં (Congress Manifesto Committee meeting)સુચન કરતા જણાવ્યું હતું કે, ભાજપ શાસિત પાટણ નગરપાલિકા(Patan Municipality) શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારો (Corruption in Patan University)વધી રહ્યા છે. 2022માં કોંગ્રેસની સરકાર આવે તો આ સમસ્યાનું સમાધાન થઇ જશે. સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના મતવિસ્તારના સુચનો રજુ કર્યા હતા. સરસ્વતી નદીમાં બારે માસ પાણી વહેતું રહે તે માટે પણ ભાજપ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ભાજપ શાસિત નગરપાલિકા પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ નિવડી છે.

આ પણ વાંચો રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે કરશે મહત્વની જાહેરાત, 15 સપ્ટેમ્બર પહેલાં ઉમેદવારોની પ્રથમ યાદી આવશે

કોંગ્રેસના ભાજપ પર પ્રહારો સિધ્ધપુરમાં ખેલાડીઓ માટે કોઈ રમત ગમત માટે સ્પોર્ટ્સ સંકુલ પણ નથી. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન બનેતો ઉપરોક્ત સુચનોનો અમલ કરી સિધ્ધપુર વિધાનસભા વિસ્તારનાં વિકાસ માટે તેઓએ જણાવ્યું હતુ. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરવા જે મેનિફેસ્ટો કાર્યક્રમ શરૂ કર્યો છે. પાટણ પંથકમાં ભાજપ સરકારના શાસનમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણમાં ભષ્ટ્રાચાર, વંચિતોનાં વણ ઉકેલાયેલા પ્રશ્નો બાબતે જણાવ્યું હતું.

આ પણ વાંચો અસંખ્ય વિવાદો બાદ દેવેન્દ્ર ફડણવીસે બિલ્કીસ બાનો કેસનો ઉલ્લેખ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.