ETV Bharat / state

પાટણમાં જીલ્લા કક્ષાના રમત-ગમતના મેદાનનું લોકાર્પણ - Groundwork in Patan

પાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય પાટણ ખાતે કાર્યરત જીલ્લા કક્ષાની રમત-ગમત શાળાના ખેલાડીઓએ મેળવેલી સફળતાને બિરદાવવા તથા 30 લાખના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યુ હતું.

patan
જીલ્લા કક્ષાના રમત-ગમતના મેદાનનું લોકાર્પણ
author img

By

Published : Jan 17, 2020, 9:40 AM IST

આદર્શ વિદ્યાલય ખાતે ચાલતી જીલ્લા રમત-ગમત શાળામાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા જુડો, વોલીબોલ, ફૂટબોલ, સ્વિમિંગ, બોક્સિંગ, બાસ્કેટ બોલની પણ તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે, ત્યારે 45 ખેલાડીઓએ રાજય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરતા સાંસદના હસ્તે તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર મેડલ, ટ્રેક શૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ સ્કુલ પ્રથમ નંબરે આવતા રૂપિયા 1.50 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

જીલ્લા કક્ષાના રમત-ગમતના મેદાનનું લોકાર્પણ

સાંસદ ભરત ડાભીએ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે રમતવીર ખેલાડીઓને પણ બિરદાવ્યા હતા અને પોતાના ફંડમાંથી 5 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રધાન રણછોડભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સર્વાંગી વિકાસમાં રમત-ગમતએ શ્રેષ્ઠ માધ્યમ છે . રમત-ગમત થકી પુસ્તકિયા જ્ઞાન સિવાય ખેલદિલી, નિખાલસતા, ધૈર્ય અને મનોબળ મક્કમ બને છે.

Intro:

અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય પાટણ ખાતે કાર્યરત જીલ્લા કક્ષાની રમતગમત શાળાના ખેલાડીઓ મેળવેલ સફળતાને બિરદાવવા તથા ૩૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ સ્પોર્ટ્સ સંકુલ નું લોકાર્પણ સાંસદ ભરત ડાભી ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.Body:આદર્શ વિદ્યાલય ખાતે ચાલતી જીલ્લા રમત ગમત શાળા મા બાળકોને રાજ્ય સરકાર દ્વારા જુડો. વોલીબોલ, ફૂટબોલ, સ્વિમિંગ, બોક્સિંગ, બાસ્કેટ બોલની પણ તાલીમ આપવામાં આવે છે જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. ત્યારે ૪૫ ખેલાડીઓ એ રાજય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરતા સાંસદ ના હસ્તે તમામ ખેલાડીઓ ને પ્રમાણપત્ર મેડલ, ટ્રેક શૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ સ્કુલ પ્રથમ નંબરે આવતા રૂપિયા 1.50 લાખ નો ચેક અર્પણ કાર્યો હતો. સાંસદ ભારત ડાભી એ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે રમતવીર ખેલાડીઓ ને પણ બિરદાવ્યા હતાઅને પોતાના ફંડ માંથી ૫ લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું

બાઈટ 1 ભરતસિંહ ડાભી સાંસદ પાટણConclusion:સ્પીચ
આ પ્રસંગે પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે સર્વાંગી વિકાસમાં રમતગમત એ શ્રેષ્ઠ માધ્યમ છે . રમતગમત થકી પુસ્તકિયા જ્ઞાન સિવાય ખેલદિલી, નિખાલસતા, ધૈર્ય અને મનોબળ મક્કમ બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.