ETV Bharat / state

વરસાદી પાણીના નિકાલમાં તંત્રને રસ જ નથી લાગતો, ગામડાઓમાં હજી પણ નથી ઓસરી રહ્યા પાણી

પાટણમાં ભારે વરસાદના કારણે કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે અલ્હાબાદ ગામનું તળાવ ઓવરફ્લૉ થતાં ગામમાં પાણી ઘૂસી ગયા છે. તેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. rain problem in gujarat 2022, rain in patan gujarat 2022.

વરસાદી પાણીના નિકાલમાં તંત્રને રસ જ નથી લાગતો, ગામડાઓમાં હજી પણ નથી ઓસરી રહ્યા પાણી
વરસાદી પાણીના નિકાલમાં તંત્રને રસ જ નથી લાગતો, ગામડાઓમાં હજી પણ નથી ઓસરી રહ્યા પાણી
author img

By

Published : Aug 26, 2022, 3:42 PM IST

પાટણ જિલ્લામાં વરસાદે ભારે કરી (rain in gujarat 2022) છે. અહીં રાધનપુર પંથકમાં સિઝનનો 138 ટકાથી વધુ વરસાદ વરસતા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત તાલુકાના અલ્હાબાદ ગામનું તળાવ ઓવરફલૉ (lake overflow in gujarat ) થઈ ગયું છે. આના કારણે ગામમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી (rain problem in gujarat 2022) રહ્યો છે.

આ પણ વાંચો પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવકનો આબાદ બચાવ, જૂઓ વિડીયો

તારાજીના દ્રશ્યો સર્જાયા રાધનપુર તાલુકામાં ચોમાસામાં 36 ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. તો વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ અંતરિયાળ ગામોમાં પાણી ઓસર્યા નથી. તેને લઈ ગામના લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. તાલુકાના અલ્હાબાદ ગામના તળાવમાં આજુબાજુના ખેતરોમાંથી વધુ પડતા પાણી આપવાના કારણે ગામ તળાવ ઓવરફ્લૉ (lake overflow in gujarat) થઈ ગયું હતું.

તળાવ ઓવરફ્લૉ અહીં તળાવ ઓવરફ્લૉ (lake overflow in gujarat) થતાં તળાવનું પાણી ગામના મુખ્ય માર્ગો તેમ જ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાયા હતા. તેના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે તાલુકા મથકને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ગામ બહાર જવું મુશ્કેલ બન્યું છે. જ્યારે ગામમાં આવેલા શાળાના મેદાનમાં 2 ફૂટ જેટલું પાણી ભરાતા બાળકોને શાળામાં આવું મુશ્કેલ બન્યું છે.

તળાવ ઓવરફ્લૉ
તળાવ ઓવરફ્લૉ

આ પણ વાંચો પાટણનું આનંદ સરોવર છલકાતા શહેરમાં ઘુસ્યા પાણી

તમામ વાસમાં ભરાયા પાણી ગામ, તળાવ ઓવરફ્લૉ (lake overflow in gujarat) થતા ગામના ભરવાડ વાસ, ઠાકોર વાસ, પરમાર વાસ સહિતના વિસ્તારોમાં ઢિંચણસમા પાણી ભરાયા છે. આના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તો ગામની ચારે તરફ પાણી ભરાતા એક ગામથી બીજે કામ જવાના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે. જોકે, હાલ આ ગામ તાલુકાના મુખ્ય મથકથી સંપર્કવિહોણું બન્યું છે, જેથી ગ્રામજનોની હાલત કફોડી બની છે. તો ગામમાં ભરાયેલા પાણીનો તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.