ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓએ આયુર્વેદને અપનાવી તેની ઔષધિઓની અમૂલ્ય ભેટ સમગ્ર જીવોના આરોગ્યની સુખાકારી માટે આપી છે. પરંતુ, બદલાતા સમય પ્રમાણે આયુર્વેદને બદલે માનવીઓ એલોપેથીક દવાઓ તરફ વળ્યાં છે, ત્યારે આયુર્વેદ ઔષધિઓનું મહત્વ અને તેના ફાયદાઓ લોકો સુધી પહોંચાડવા માટે પાટણની રોટરી ડાયાબિટીસ કલબ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ વાડી ખાતે આયુર્વેદના ભગવાન ધનવંતરીની પૂજા તેમજ 108 ઔષધિઓના અન્નકૂટ ભરવામાં આવ્યા હતા. અન્નકૂટમાં મુકેલ તમામ ઔષધિઓના ફાયદાઓ વિશે આર્યુવેદના ડોકટર દ્વારા વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી હતી.
પાટણમાં પ્રથમવાર યોજાયો 108 ઔષધિઓનો અન્નકૂટ
પાટણ: જિલ્લામાં રોગ નાબુદી અભિયાન અંતર્ગત પાટણમાં રોટરી ડાયાબિટીક કલબ દ્વારા ધનવંતરી ભગવાનની પૂજા અને 108 ઔષધિઓના અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોને વિવિધ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓએ આયુર્વેદને અપનાવી તેની ઔષધિઓની અમૂલ્ય ભેટ સમગ્ર જીવોના આરોગ્યની સુખાકારી માટે આપી છે. પરંતુ, બદલાતા સમય પ્રમાણે આયુર્વેદને બદલે માનવીઓ એલોપેથીક દવાઓ તરફ વળ્યાં છે, ત્યારે આયુર્વેદ ઔષધિઓનું મહત્વ અને તેના ફાયદાઓ લોકો સુધી પહોંચાડવા માટે પાટણની રોટરી ડાયાબિટીસ કલબ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ વાડી ખાતે આયુર્વેદના ભગવાન ધનવંતરીની પૂજા તેમજ 108 ઔષધિઓના અન્નકૂટ ભરવામાં આવ્યા હતા. અન્નકૂટમાં મુકેલ તમામ ઔષધિઓના ફાયદાઓ વિશે આર્યુવેદના ડોકટર દ્વારા વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી હતી.
રોગ નાબુદી અભિયાન અંતર્ગત પાટણ મા રોટરી ડાયાબિટીક કલબ દ્વારા ધનવંતરી ભગવાનનની પૂજા અને 108 ઔષધિઓ ના અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરી જનો ને વિવિધ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Body:ભારતીય સંસ્કૃતિ મા ઋષિઓ એ આયુર્વેદ ને અપનાવી તેની ઔષધિઓ ની અમૂલ્ય ભેટ સમગ્ર જીવોના આરોગ્ય ની સુખાકારી માટે આપી છે પણ બદલાતા સમય પ્રમાણે આયુર્વેદને બદલે માનવીઓ એલોપેથીક દવાઓ તરફ વળ્યાં છે ત્યારે આયુર્વેદ ઔષધિઓ નુ મહત્વ અને તેના ફાયદાઓ લોકો સુધી પહોંચાડવા માટે પાટણ ની રોટરી ડાયાબિટીક કલબ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ વાડી ખાતે આયુર્વેદ ના ભગવાન ધનવંતરી ની પૂજા તેમજ 108 ઔષધિઓ ના અન્નકૂટ ભરવામાં આવ્યા હતા.અન્નકૂટ માં મુકેલ તમામ ઔષધિઓ ના ફાયદાઓ વિશે આર્યુવેદ ના ડોકટર દ્વારા વિસ્તૃત માહિતી લોકો ને આપવામાં આવી હતી.
Conclusion:આજે વિશ્વ ના દેશો આયુર્વેદ તરફ આકર્ષાયા છે.ત્યારે ભારત નો દરેક નાગરિક એલોપેથી દવાઓ ને બદલે આયુર્વેદ ની ઔષધિઓ અપનાવી પોતાનું આરોગ્ય નિરોગી રાખે તેમજ યુવાનો માટે શાળા,કોલેજો અને યુનિવર્સીટીઓ મા આયુર્વેદ અંગેના કાર્યક્રમો યોજવામાં આવે તેવો અનુરોધ પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો હતો.
બાઈટ 1 ડો.કિરીટ પટેલ ધારાસભ્ય પાટણ
બાઈટ 2 હેતલ પ્રજાપતિ આયુર્વેદ ડોકટર
આ કાર્યક્રમ મા નગર સેવક મનોજ પટેલ, ગોપાલ સિંહ રાજપૂત,અશોકભાઈ વ્યાસ સહિત રોટરી ડાયાબિટીક કલબ ના સભ્યો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.