પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલયની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે.પૌરાણીક ગ્રંથોમા જણાવ્યા મુજબ પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે બકાસુર નામના દાનવનો વધ કરી આ નગરના લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. ભીમે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું. તેથી આ શિવલિંગ બગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સમયાંતરે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવતા આ જગ્યાનો વિકાસ થયેલ છે.
ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે. પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલયની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે.
પાટણનું અતિપ્રાચીન બગેશ્વર મહાદેવ મંદિર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે પાટણના આ પ્રાચીન બગેશ્વર મહાદેવ પ્રત્યે શિવભક્તોને અનેરો લગાવ છે. આ મંદિર પરિસરમાં ભજન-કિર્તન ઉપરાંત ભોળાનાથની અલગ-અલગ આંગીઓ પણ કરવામાં આવે છે. શિવાલય મંડપ તથા ગર્ભગૃહમાં મંડલા સ્વરૂપની જળાધારીમાં બગેશ્વર મહાદેવનું મોટું બાણલિંગ સ્થાપિત છે.
Intro:Body:
પાટણ નું અતિપ્રાચીન બગેશ્વર મહાદેવ મંદિર
Gj_ptn_03_shravan_special_avbb_7204891
Intro:ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેર મા અનેક પૌરાણીક શિવ મંદિરો આવેલા છે ને દરેક સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે.પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આ શિવાલયો બમ બમ ભોલે ના નાદથી ગુંજી ઉઠે છે. શહેર ના હાર્દસમાન રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે.જ્યાં હજારો ની સંખ્યામાં શિવભક્તો આધ્યાત્મિકતા નો અનુભવ કરે છે.પૌરાણીક ગ્રંથોમાં આ શિવમંદિર ની અનેક કથાઓ પ્રચલિત છે.જેને કારણે આ શિવમંદિર નું વિશેષ મહત્વ જોવા મળી રહે છે.તો જોઇએ આ મંદિર નો વિશેષ અહેલાલ
Body: પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલય ની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે.પૌરાણીક ગ્રંથો મા જણાવ્યા મુજબ પાંડવો ના વનવાસ દરમ્યાન ભીમે બકાસુર નામના દાનવનો વધ કરી આ નગરના લોકો ને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. ભીમે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું તેથી આ શિવલિંગ બગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સમયાંતરે આ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામા આવતા આ જગ્યાનો વિકાસ થયેલ છે.મંદિર મા શ્રાવણ માંસ ઉપરાંત અનેક ધાર્મિક પ્રસંગો અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે.શ્રાવણ માસ દરમ્યાન રોજ મંદિર મા શિવભક્તો ની મોટી ભીડ જામેં છે.ભજન કીર્તન ઉપરાંત ભગવાન શિવ ની અલગ અલગ આંગીઓ કરવામા આવે છે.શિવાલય મંડપ તથા ગર્ભગૃહ ધરાવે છે.ગર્ભગૃહમા મંડલા સ્વરૂપની જળાધારીમાં બગેશ્વર મહાદેવનું મોટું બાણલિંગ સ્થાપિત છે.
Conclusion:પાટણ ના આ પ્રાચીન બગેશ્વર મહાદેવ પ્રત્યે શિવભક્તો ને અનેરો લગાવ છે. મંદિર પરિસર મા દરરોજ સવાર સાંજ મહાઆરતી ના સમયે સમગ્ર મંદિર પરિસર શિવમય બની જાય છે અને ભક્તો અલૌકીક વાતાવરણ નો અનુભવ કરે છે.
બાઈટ 1 કમલેશભાઈ રાવલ પુજારી
બાઈટ 2 મનોજભાઈ પટેલ ભક્ત
==============================
VO-1 ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે અને દરેક સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. શહેરના હાર્દ સમાન રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે. પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલયની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે. તો આવો જાણીએ આ અંગે મંદિરના પૂજારીનું શું કહેવું છે...
બાઇટઃ કમલેશભાઇ રાવલ, પૂજારી
VO-2 પૌરાણિક ગ્રંથો અનુસાર, પાંડવોના વનવાસ દરમિયાન ભીમે બકાસુર નામના દાનવનો વધ કરી આ નગરના લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. ભીમે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું. તેથી આ શિવલિંગ બગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. . સમયાંતરે આ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામા આવતા આ જગ્યાનો વિકાસ થયેલ છે.મંદિર મા શ્રાવણ માંસ ઉપરાંત અનેક ધાર્મિક પ્રસંગો અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે.શ્રાવણ માસ દરમ્યાન રોજ મંદિર મા શિવભક્તો ની મોટી ભીડ જામે છે, ત્યારે મંદિરે આવતાં ભક્તે જણાવ્યું કે...
બાઇટઃ મનોજભાઇ પટેલ, ભક્ત
VO-3 પાટણના આ પ્રાચીન બગેશ્વર મહાદેવ પ્રત્યે શિવભક્તોને અનેરો લગાવ છે. આ મંદિર પરિસરમાં ભજન-કિર્તન ઉપરાંત ભોળાનાથની અલગ-અલગ આંગીઓ પણ કરવામાં આવે છે. શિવાલય મંડપ તથા ગર્ભગૃહમાં મંડલા સ્વરૂપની જળાધારીમાં બગેશ્વર મહાદેવનું મોટું બાણલિંગ સ્થાપિત છે.
પાટણથી ભાવેશ ભોજકનો અહેવાલ, ઇટીવી ભારત
Conclusion: