ETV Bharat / state

પાટણમાં બીજા રાઉન્ડમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રીથી શહેરની જળબંબાકાર જેવી સ્થિતિ - ભારે વરસાદ

પાટણઃ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. સવારથી જ વરસતા વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા છે. તો ખેડૂતો અને પશુપાલકો વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે. પાટણ જિલ્લામાં અડધા થી એક ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદથી વાતાવરણ નયન રમ્ય બન્યું છે.

પાટણ
author img

By

Published : Aug 9, 2019, 12:40 PM IST

પાટણમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. મોડી રાત્રીથી પાટણમાં વરસાદની શરૂઆત થઇ હતી. ભારે પવન સાથે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા લોકોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, આજે બીજા રાઉન્ડમાં મેઘરાજાના તોફાની આગમનથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પાટણમાં બીજા રાઉન્ડમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રીથી શહેરની જળબંબાકાર જેવી સ્થિતિ

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. જો કે પહેલા રાઉન્ડમાં માત્ર નહીવત વરસાદના કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ બેઠા હતા. ત્યારે, હાલમાં સર્જાયેલા વરસાદી માહોલને લીધે લોકોમાં આનંદ છવાયો છે. પાટણ શહેર સહીત જીલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા,ન હારીજ, રાધનપુર, સાંતલપુર સહીતના તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસ્યો છે.

પાટણ જીલ્લામા થયેલ વરસાદ પર નજર કરીએ તો,

  • પાટણ 13 MM
  • સિદ્ધપુર 32 MM
  • સરસ્વતી 09 MM
  • ચાણસ્મા 05 MM
  • હારીજ 03 MM
  • સમી. 07 MM
  • શંખેશ્વર 02 MM
  • રાધનપુર. 03 MM
  • સાંતલપુર 02 MM

જે આંકડા મુજબનો પાટણમાં સાર્વત્રીક વરસાદ નોંધાયો છે.

Intro: જિલ્લામાઁ પણ વરસાદ ની શરૂઆત થઈ છેં સવાર થી વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાયા છેં તો ખેડૂતો અને પશુપાલકો આ વરસાદ થી ખુશ જોવા મળી રહ્યા છેં કોઇ આ વરસાદ માઁ ભીંજાઈ આનંદ માને છેં તો કોઇ છત્રી ના સહારે પોતાના કામકાજ માઁ વ્યસ્ત બન્યું છેં જો કે સૌથી વધુ ફાયદો ખેતી માટે જોવા મળી રહ્યો છેં પાટણ જિલ્લામાં અડધા થી એક ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ થી વાતાવરણ નયન રમ્ય બન્યું છેંBody: પાટણ માં સાર્વત્રિક વરસાદ નો માહોલ જામ્યો છે મોડી રાત થી પાટણ માં વરસાદ શરુથઇ જવા પામ્યો છે તેજગતી સાથે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા લોકો માં ખુશી પ્રસરી જવા પામી છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી કરવા માં આવી છે ત્યારે આજે બીજા રાઉન્ડ માં મેઘરાજા ના તોફાની આગમન થી શહેર માં જળ બમ્બકાર જેવી સ્થિતિ સર્જાઈ છે શહેર ના નીચાણ વાળા વિસ્તારો માં ઘુટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે અને રસ્તા પર થી પસાર થતા લોકો ને પાણી ભરવા ના પ્રશ્ન ને લઈ મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે જો કે પહેલા રાઉન્ડ માં માત્ર નહીવત વરસાદ ના કારણે લોકો વરસાદ ની આતુરતા થી રાહ જી બેઠા હતા ત્યારે હાલ માં સર્જાયેલા વરસાદી માહોલ ને લીધે લોકો માં આનંદ છવાઈ જવા પામ્યો છે પાટણ શહેર સહીત જીલ્લા ના સિદ્ધપુર,સરસ્વતી ,ચાણસ્મા ,હારીજ ,રાધનપુર,સાંતલપુર સહીત ના તાલુકાઓ માં નોધપાત્ર વરસાદ વરસ્યો છેConclusion:પાટણ જીલ્લા મા થયેલ વરસાદ પર નજર કરીએ તો પાટણ 13 મિમિ,સિદ્ધપુર 32 મિમિ,સરસ્વતી 09 મિમિ,ચાણસ્મા 05 મિમી,હારીજ 03 મિમિ,સમી. 07 મિમિશંખેશ્વર 02 મિમિ,રાધનપુર. 03 મિમિ, અને સાંતલપુર 02 મિમિ વરસાદ થયો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.