ETV Bharat / state

સમીના ગુજરવાડામાં એક સાથે 6 નનામી નીકળતા ગામ હીબકે ચડ્યુ - શોષ કૂવામાં પડવાથી મોત

પાટણ: જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં શોષ કૂવામાં પડવાથી ગળતરથી ગુગળાઈ જવાથી એક જ પરિવારના પાંચ અને મહોલ્લાની એક મહિલાનું મોત થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. જે તમામ 6 લોકોની અંતીમયાત્રા એક સાથે નીકળતા ગામ હિબકે ચડ્યું હતું.

patan
author img

By

Published : Sep 19, 2019, 5:17 PM IST

સમીના ગુજરવાડા ગામમાં સિંધવ પરિવારના પાંચ વ્યક્તિઓ શૌચાલયના શોષ કુવામાં પડી જતા ગેસ ગળતરથી ગુગળાઇ જવાથી અકાળે મોતને ભેટ્યા હતાં. આ ઘટના જાણી પડોશમાં રહેતી એક મહિલાનું હ્ર્દયરોગના હુમલાથી મોત થયું હતું. નાનકડા ગામમાં એક જ મહોલ્લાના 6 લોકોના મોત થતા ગામ સહિત પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

સમીના ગુજરવાડામાં એક સાથે 6 નનામી નીકળતા ગામ હીબકે ચડ્યુ

એક સાથે 6 નનામીઓ ગામમાંથી નીકળતા કરુણ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને ગામ હિબકે ચડ્યું હતું. આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોએ મૃતકોને અશ્રુભીની અંજલિ આપી હતી.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

સમી તાલુકાના ગુજરવાડા ગામ મા સર્જાયેલી ઘટના મા એક જ પરિવાર ના પાંચ અને મહોલ્લા ની એક આધેડ મહિલા ના મોત થી ગામમાં ગમગીની છવાઈ ગઇ છે.ઍક સાથે ગામમાં થી છ છ અર્થિઓ નીકળતા ગામ આખું હિબકે ચડ્યું હતુ.Body:સમી ના ગુજરવાડા ગામ મા સિંધવ પરિવાર ના પાંચ વ્યક્તિઓ સૌચાલય ના શોષકુવામા પડી જતા ગેસ ગળતર થી ગુગળાઇ જઇ અકાળે મોત ને ભેટ્યા હતાં. આ ઘટના જાણી પડોશમાં રહેતી ઍક આધેડ મહિલા નું હ્ર્દયરોગ ના હુમલામાં મોત થયુ હતુ.નાનકડા ગામ મા એક જ મહોલ્લા ના છ વ્યક્તિઓ ના મોત થી ગામ સહીત પંથક મા શોક ની કાલીમા છવાઈ ગઇ હતી.મૃતકો ની અંતિમ યાત્રા મા મોટી સંખ્યા મા ગામ સહીત પંથક નાં લોકો જોડાયા હતાં.Conclusion:એક સાથે છ નનામી ઓ ગામમાંથી નીકળતા કરુણતાભર્યા દ્રશ્યો સર્જાયા હતા ને ગામ આખું હિબકે ચડ્યું હતુ. એક જગ્યાએ મૃતકો ની ચિંતાઓ પ્રગટી હતી.મોટી સંખ્યા મા લોકોએ મૃતકો ને અશ્રુભીની અંજલિ આપી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.