ETV Bharat / state

જેહાદીઓ હિન્દુ દીકરીઓને ભગાડી ખાનગી રીતે નીકાહ પઢે છે: નીતિન પટેલ - gujarat assembly election bjp

પાટણમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થતાં જાહેરસભામાં (gujarat gaurav yatra in Patan) ફેરવાઈ હતી. જાહેરસભામાં નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન (nitin patel love jihad statement) આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર લવજેહાદ મુદ્દે કડક થાય એટલે એમ કહે અમારી કોમને હેરાન કરો છો. (gujarat assembly election)

જાહેરસભામાં નીતિન પટેલ લવજેહાદ મુદ્દે, જેહાદીઓ હિન્દુ દીકરીઓને ભગાડી ખાનગી રીતે નીકાહ પઢે છે

author img

By

Published : Oct 18, 2022, 3:32 PM IST

પાટણ ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠામાં (gujarat gaurav yatra in Patan) પરિભ્રમણ કર્યા બાદ પાટણમાં પ્રવેશી હતી. પાટણમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ઠેર ઠેર ઉમરકા ભેજ સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શહેરના બગવાડા દરવાજા ખાતે જંગી જાહેરસભા યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરી રહેલા ભાજપ સરકાર દ્વારા અનેકવિધ વિકાસ કામો અને પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા બાબતે આગેવાનોએ જાણકારી આપી હતી. આ જાહેરસભામાં નીતિન પટેલે લવજેહાદ મુદ્દે નિવેદન આપ્યું હતું. (nitin patel love jihad statement)

જાહેરસભામાં નીતિન પટેલ લવજેહાદ મુદ્દે, જેહાદીઓ હિન્દુ દીકરીઓને ભગાડી ખાનગી રીતે નીકાહ પઢે છે

જાહેરસભામાં શું કહ્યું નીતિન પટેલે શહેરના બગવાડા દરવાજા ખાતે (bjp gujarat gaurav yatra) યોજાયેલી જાહેરસભાને સંબોધતા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે લવજેહાદ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેહાદીઓ પોતાની ઓળખ છુપાવી હિન્દુ છોકરીઓને ભોળવી ભગાડી જઈ છુપી રીતે નિકાહ કરે છે. મુસ્લિમ સમાજના મૌલાનાઓ વિવિધ ફટવાઓ બહાર પાડે છે, ત્યારે હિન્દુ છોકરીઓ સાથે લગ્ન ન કરવાનો કેમ બહાર પાડતા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હિન્દુ છોકરીઓની રક્ષા માટે સરકાર જ્યારે લવ જેહાદ મુદ્દે કડક થાય છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે અમારી કોમને હેરાન કરવામાં આવે છે. (Patan nitin patel love jihad statement)

પાટણમાં જાહેરસભા
પાટણમાં જાહેરસભા

બસ સ્ટેન્ડની કામગીરીને લઈને શું કહ્યું પાટણ આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવીન બની રહેલા બસ સ્ટેન્ડની છેલ્લા છ વર્ષથી ચાલતી મંથરગતિ કામગીરી અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરના કેટલાક પ્રશ્નો અને વહીવટી પ્રશ્નોને કારણે આ કામ અટવાયું છે. હવે હું MBC સાથે અને વાહન વ્યવહાર પ્રધાન સાથે ચર્ચાઓ કરી આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવીશ. gujarat assembly election, gujarat gaurav yatra in Patan nitin patel

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.