ETV Bharat / state

આઠમી તારીખે ગુજરાતમાં એક નવો ચમત્કાર દેખાશે : ભગવંત માન - Bhagwant Mann road show in Patan

પાટણમાં AAPના ઉમેદવાર માટે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો ભવ્ય રોડ શો (Bhagwant Mann road show in Patan) યોજાયો હતો. ખુલ્લી ગાડીમાં સવાર થઈ નગરજનોનું ભગવંત માને અભિવાદન (Patan assembly seat) ઝીલી હતું. તો બીજી તરફ આ રોડ શોમાં લોકોનું ભારે જન સમર્થન મળ્યું હતું.(Gujarat Assembly Election 2022)

આઠમી તારીખે ગુજરાતમાં એક નવો ચમત્કાર દેખાશે : ભગવંત માન

author img

By

Published : Dec 1, 2022, 9:57 AM IST

પાટણ : પાટણ વિધાનસભાની બેઠક પર ચૂંટણીનો ત્રિકોણીય જંગ બરોબરનો (Bhagwant Mann road show in Patan) જામ્યો છે. દરેક પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને બોલાવીને રોડ શો અને જાહેર સભાઓ યોજીને વધુમાં વધુ પોતાના તરફી મતદાન થાય તે માટે પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરના સમર્થનમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. (Patan assembly seat)

પાટણમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો ભવ્ય રોડ શો

કેજરીવાલ મોડલના નવા ઇલેક્ટ્રિક એન્જિન પંજાબના મુખ્યપ્રધાને ખુલ્લી ગાડીમાં (Aam Adama Party in Gujarat) સવાર થઈ નગરજનોનું અભિવાદન ઝીલી હતું અને 5મી ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા નગરજનોને આહવાન કર્યું હતું. રોડ શો દરમિયાન પંજાબના મુખ્યપ્રધાને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તો સહારા ઇન્ડિયામાં ફસાયેલા નાણા લોકોને પરત કરવામાં આવશે. ગુજરાતમાં હવે ડબલ એન્જિનની નહીં પણ કેજરીવાલ મોડલના નવા ઇલેક્ટ્રિક એન્જિનની જરૂર છે. (AAP road show in Patan)

આઠમી તારીખે ગુજરાતમાં નવી ક્રાંતિ પંજાબના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, ત્યારથી મોટી સંખ્યામાં લોકોનું જન સમર્થન મળી રહ્યું છે અને લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. 27 વર્ષના શાસનથી લોકો તંગ આવી ગયા છે, ત્યારે આઠમી તારીખે ગુજરાતમાં એક નવી ક્રાંતિ સર્જાશે અને ચમત્કાર થયેલો દેખાશે. તો બીજી તરફ પાટણ બેઠકનો ઉમેદવાર લાલેસ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી પાટણ વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ફરી રહ્યો છું. જેમાં મોટી સંખ્યામાં લોકોનો આવકાર આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે. પાટણની જનતા આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.