ETV Bharat / state

અલ્પેશ ઠાકોર મેદાને, કહ્યું 'ચૂંટણી અહીંથી જ લડીને મહેણું ભાંગવાનો છું' - પાટણ ભાજપ નેતા લવિંગજી ઠાકોર

રાધનપુર ખાતે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે (Radhanpur Former MLA Alpesh Thakor ) રાધનપુર બેઠક ઉપર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવાનો હૂંકાર કરતા (Alpesh Thakor roar to contest from Radhanpur seat ) રાજકારણ ગરમાયું છે.

Gujarat Assembly Election 2022 :  'ચૂંટણી અહીંથી જ લડી મહેણું ભાંગવાનો છું' કેમ કર્યો હૂંકાર જાણો

author img

By

Published : May 9, 2022, 5:27 PM IST

પાટણઃ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Election 2022) યોજાવાની છે. જેને લઇ અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે ખાનગી બેઠકો મેળાવડાઓ શરૂ કર્યા છે. તો બીજી તરફ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારો પણ અત્યારથી જ કમર કસી રહ્યા છે અને પોતાને ટિકિટ મળે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે. સોમવારે રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત 16માં સમૂહ લગ્નમાં (Kshtriy Thakor Samaj 16th Samuh Lagn )રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (Radhanpur Former MLA Alpesh Thakor )ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતાં.

રાધનપુરનું રાજકારણ ગરમાયું

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરનો હૂંકાર : ઠાકોરસમાજના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે રાજનીતિનો શું કર્યો હૂંકાર જાણો

રાધનપુર વિધાનસભા બેઠકને લઈ ભાજપમાં ઉકળતો ચરુ - અલ્પેશ ઠાકોરે (Radhanpur Former MLA Alpesh Thakor )જાહેર મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર (Patan BJP Leader Lavingji Thakor) ઉપર સમાજ તોડવાના ગંભીર આક્ષેપો કર્યા હતાં. વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. માટે આ વિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા માટે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)આ બેઠક ઉપરથી લડવાનો છું અને મહેણું (Alpesh Thakor roar to contest from Radhanpur seat )અહીંથી જ ભાંગવાનો છું.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં જન્મદિવસ નિમિત્તે અલ્પેશ ઠાકોરે 30 કિમી લાંબી પદયાત્રા યોજી કર્યું શક્તિ પ્રદર્શન

અલ્પેશનો ઈશારો ભાજપના જૂના જોગીઓ અને પૂર્વ ધારાસભ્યો સામે - આમ કહેવા પાછળનો અલ્પેશ ઠાકોરનો ઈશારો ભાજપના જૂના જોગીઓ અને પૂર્વ ધારાસભ્યો સામે છે. રાધનપુરમાં યોજાયેલ ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોરે (Radhanpur Former MLA Alpesh Thakor )જાહેર મંચ ઉપરથી આ બેઠક પર ચૂંટણી (Gujarat Assembly Election 2022)લડવાનો હુંકાર કરતાં (Alpesh Thakor roar to contest from Radhanpur seat )રાધનપુરનું રાજકારણ ગરમાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.