ETV Bharat / state

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ, વિપક્ષે ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો - પાટણના સમાચાર

પાટણ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં એજન્ડા પરના કામો અંગેની ચર્ચામાં વિપક્ષે કેટલાક કામો સામે આક્ષેપો કરતા શાસક અને વિપક્ષ વચ્ચે યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
author img

By

Published : Sep 17, 2019, 9:07 PM IST

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડા પરના 10 જેટલા કામો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના સભ્યોએ કેટલાક કામોમાં પોતાનો વાંધો દર્શાવ્યો હતો. આ બેઠકમાં વિપક્ષના સભ્યએ શિક્ષણ સમિતિ દ્વારા નીતિ નિયમો વિરૂદ્ધ બદલીઓ કરી મોટા પ્રમાણમાં નાણાકીય લેવડ દેવડ શિક્ષકો પાસેથી કરી જિલ્લા પંચાયતની શિક્ષણ કચેરીમાં સુવિધાઓ ઉભી કરી હોવાનો આક્ષેપો કર્યા હતા. જે બાદ સામાન્ય સભામાં હોબાળો મચી જાવા પામ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતની શિક્ષણ, સિંચાઈ, ઉત્પાદન, મહિલા અને બાળ વિકાસ સહીતની સમિતિઓની રચના બહુમતીથી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

સામાન્ય સભામાં વિપક્ષના સભ્યએ કરેલા આક્ષેપને જિલ્લા પંચાયત પ્રમુખે નકારી કાઢ્યા હતાં. સામાન્ય સભામાં શિક્ષકોની બદલીઓ મામલે વિપક્ષના સભ્યએ એક વર્ષ અગાઉ શિક્ષણ સચિવમાં પણ રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત આ મામલે યોગ્ય તપાસ નહીં કરે તો વિપક્ષના સભ્યોએ હાઇકોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિપક્ષના આ આક્ષેપને તદ્દન પાયા વિહોણા ગણાવી બદલીઓ નિયમ મુજબ કરી હોવાનું જણાવ્યું હતું.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ જીલ્લા પંચાયત ની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમા એજન્ડા પર ના કામો અંગેની ચર્ચામાં વિપક્ષે કેટલાંક કામો સામે આક્ષેપો કરતા શાસક અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ થયુ હતુ.આ બેઠક મા જીલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓ ની રચના પણ કરવામા આવી હતી.Body:પાટણ જીલ્લા પંચાયત ની સામાન્ય સભામાં એજન્ડા પરના 10 જેટલા કામો પર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમા વિપક્ષ ના સભ્યો એ કેટલાંક કામો મા પોતાનો વાંધો દર્શાવ્યો હતો. આ બેઠક મા વિપક્ષ ના સભ્ય એ શિક્ષણ સમિતિ દ્રારા નીતિ નિયમો વિરૂદ્ધ બદલીઓ કરિ મોટા પ્રમાણ મા નાણાકીય લેવડ દેવડ શિક્ષકો પાસેથી કરિ જીલ્લા પંચાયત ની શિક્ષણ કચેરી મા સુવિધાઓ ઊભી કરિ હોવાનો આક્ષેપ કરતા સામાન્ય સભામાં હોબાળો મચી જાવા પામ્યો હતો. આ બેઠક મા જીલ્લા પંચાયત ની શિક્ષણ, સિંચાઈ, ઉત્પાદન, મહિલા અને બાળ વિકાસ સહીત ની સમિતિઓ ની રચના બહુમતી થી કરવામાં આવી હતી.

બાઈટ 1 વિનુભાઈ પ્રજાપતિ જીલ્લા પંચાયત પ્રમુખ પાટણ

સામાન્ય સભા મા વિપક્ષ ના સભ્યએ કરેલ આક્ષેપ ને જીલ્લા પંચાયત પ્રમુખે નકારી કાઢ્યા હતાં.Conclusion:સામાન્ય સભા મા શિક્ષકો ની બદલી ઓ મામલે વિપક્ષ ના સભ્ય એ એક વર્ષ અગાઉ શિક્ષણ સચિવ મા પણ રજુઆત કરિ હતી.અને આજની સભા મા આ મુદ્દે ચર્ચા કરિ છે.જીલ્લા પંચાયત આ મામલે યોગ્ય નહીં કરે તૉ વિપક્ષ ના સભ્યો એ હાઇકોર્ટ મા જવાની તૈયારી પણ બતાવી છે.

બાઈટ 2 પ્રવીણ રાઠોડ વિપક્ષ સભ્ય જીલ્લા પંચાયત પાટણ

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી એ વિપક્ષ ના આ આક્ષેપ ને તદ્દન પાયા વીહોણા ગણાવી બદલીઓ નિયમ મુજબ કરિ હોવાનું જણાવ્યું હતુ.

બાઈટ 3 બી.એ.ચૌધરી જીલ્લા પ્રાથમિક શિક્ષણાઘીકારી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.