ETV Bharat / state

ભાજપ નેતા સહિત ગરબા રસિકો મન મૂકીને ઝૂમ્યા ગરબે - garba lover celebrate navratri festival in patan

પાટણમાં નવરાત્રિ મહોત્સવના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા (navratri festival in Patan) હતા. અહીં ગરબા પ્રેમીઓની સાથે ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ (BJP Leader KC Patel) પણ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. સાથે જ અહીં વિવિધ ગામના સરપંચોનું સન્માન (Sarpanch Samman) કરવામાં આવ્યું હતું.

ભાજપ નેતા સહિત ગરબા રસિકો મન મૂકીને ઝૂમ્યા ગરબે

author img

By

Published : Sep 28, 2022, 10:01 AM IST

Updated : Sep 28, 2022, 11:32 AM IST

પાટણ પાટણવાસીઓ પણ અત્યારે ગરબાના રંગમાં રંગાઈ ગયા છે. ત્યારે અહીં ગોલાપુર ખાતે નવરાત્રિ મહોત્સવની (navratri festival) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નોરતાના બીજા દિવસે ગરબા પ્રેમીઓ અહીં મન મૂકીને ઝૂમ્યા હતા. તેમની સાથે ભાજપના (Patan BJP Leader Garba) પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ (BJP Leader KC Patel) પણ ગરબા રમતા જોવા મળ્યા હતા.

સરપંચોનું સન્માન

સરપંચોનું સન્માન પાટણમાં નોરતાની રંગત બરાબરની જામી ગઈ છે. જોકે, અહીં નવરાત્રિ મહોત્સવ (navratri festival) દરમિયાન પાટણ અને સરસ્વતી તાલુકાના અલગ અલગ ગામના સરપંચોનું પણ સન્માન (Sarpanch Samman) કરવામાં આવ્યું હતું.

નવરાત્રિનું વિશેષ આયોજન પાટણમાં મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં આયોજકો દ્વારા નવરાત્રિ (navratri festival) ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. બીજી તરફ પાર્ટી પ્લોટના ખૂલ્લા મેદાનોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે તે માટેના આયોજનો પણ થયા છે. ત્યારે પાટણ તાલુકાના ગોલાપુર ખાતે આવેલ કે સી પટેલ (BJP Leader KC Patel) વિદ્યા સંકુલમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું (navratri festival) આયોજન કરવામાં આવ્યું હતું.

ગરબા પ્રેમીઓમાં ઉત્સાહ
ગરબા પ્રેમીઓમાં ઉત્સાહ

ગરબા પ્રેમીઓમાં ઉત્સાહ અહીં પરંપરાગત વસ્ત્રોમાં આવેલા ગરબા પ્રેમીઓ અવનવી સ્ટાઈલના (Garba new steps) ગરબા કરી માતાજીના આરાધના (navratri festival) કરતા જોવા મળ્યા હતા. તો નોરતાના બીજા દિવસે ગુજરાતી લોક ગાયક વિનય નાયક અને શીતલ પ્રજાપતિ, કલા વૃંદના સથવારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. ગરબા માટે પાટણવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી (garba lover celebrate navratri festival in patan ) રહ્યો છે.

Last Updated : Sep 28, 2022, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.