ETV Bharat / state

અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરાયું - ગુજરાતી ન્યુઝ

પાટણઃ અંબાજી જતા પદયાત્રીઓ માટે ભાજપ પરિવાર અને સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ આયોજન અંગે ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે પત્રકાર પરિષદ યોજી સેવા કેમ્પ અંગેની માહિતી આપી હતી.

અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરાયું
author img

By

Published : Sep 6, 2019, 7:38 PM IST

પાટણ જીલ્લા ભાજપ પરિવાર તેમજ સિદ્ધહેમ શાખા દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અંબાજી પગપાળા જનાર પદયાત્રીઓની સેવા કરવા સેવા કેમ્પનું આયોજન કરાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠાના દાંતા નજીક આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. જેમાં પદયાત્રીઓને મેડીકલ સેવા, ખાણી પીણી તેમજ મ્યુઝીક ગ્રુપ દ્વારા મનોરંજન પૂરું પાડવાની વ્યવસ્થાં કરવામાં આવી છે.

અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરાયું

ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે કેમ્પનું ઉદ્ધઘાટન નવમી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પાટણ સાંસદ ભરત ડાભી સહીત ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવશે. આ સાથે જ ઇડરના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

સિદ્ધહેમ સેવા કેમ્પમાં ૩૭૦ની કલમ નાબુદ કરવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને અભિનંદન આપવા ૩૭૦ મીટર લાંબા કાપડ પર એક લાખ કરતા વધારે હસ્તક્ષર કરી અભિનંદન પાઠવવાની તેમજ પી.એમ અને ગૃહપ્રધાનના ફોટા સાથે કાશ્મીરના દાલ લેકના સેલ્ફીઝોનની વ્યવસ્થાં કરવામાં આવી છે.

Intro:સ્ટોરી એપ્રુવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

અમ્બ્બાજી જતા પદયાત્રીઓ માટે ભાજપ પરિવાર અને સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વરા સેવાકેમ્પ નું આયોજન કરવા માં આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ આ આયોજન અંગે ભાજપ ના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે પત્રકાર અરીશ્દ યોજી સેવાકેમ્પ અંગેની માહિતી આપી હતી Body:પાટણ જીલ્લા ભાજપ પરિવાર તેમજ સિદ્ધહેમ શાખા દ્વારા છેલ્લા અગિયાર વર્ષ થી અંબાજી પગપાળા જનાર પદયાત્રીઓ ની સેવા કરવા સેવા કેમ્પ નું આયોજન કરાય છે ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા ના દાંતા નજીક આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે જેમાં પદયાત્રીઓ ને મેડીકલ સેવા ,ખાણી પીણી તેમજ મ્યુઝીક ગ્રુપ દ્વારા મનોરંજન પૂરું પાડવા ની વ્યવસ્થા કરવા માં આવી છે તેમ ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ એ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું આ કેમ્પ નું ઉદ્ઘાટન નવ મી સપ્ટેમ્બર ના રોજ પ્રદેશ અધ્ય્ક્ષ જીતું વાઘાણી ,પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ ,પાટણ સાંસદ ભરત ડાભી સહીત ભાજપ ના આગેવાનો દ્વારા કરવા માં આવશે સાથે જ ઇડર ના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે
Conclusion:સિદ્ધહેમ સેવાકેમ્પ માં ૩૭૦ ની કલમ નાબુદ કરવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોડી અને ગૃહમંત્રી અમિત શાહ ને અભિનંદન આપવા ૩૭૦ મીટર લાંબા કાપડ પર એક લાખ કરતા વધારે હસ્તક્ષર કરી અભિનંદન પાઠવવા ની તેમજ પી.એમ અને ગૃહ મંત્રી ના ૩ડી ફોટા સાથે કાશ્મીર ના દાલ લેક ના સેલ્ફીઝોન ની વ્યવસ્થા કરવા માં આવી છે

બાઈટ - કે.સી પટેલ ,ભાજપ પ્રદેશ મહામંત્રી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.