ETV Bharat / state

પાટણમાં જ્વાળા મુખીની પોળના રહેણાક મકાનમાં આગ, કોઇ જાનહાની નહીં - bhavesh bhojak

પાટણઃ શહેરમાં જ્વાળા મુખીની પોળમાં આવેલા એક રહેણાક મકાનમાં એકા એક અગમ્ય કારણોસર આગ લગતા મહોલ્લામાં અફડા તફડી મચી જવા પામી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 6:35 PM IST

સમગ્ર ઘટના અંગે વાત કરીયે તો ઘરના સભ્યો બહાર હતા. તે સમયે અચાનક શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ઘરનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

મકાનમાં આગ

આગ લાગવાથી વિસ્તારના લોકો એકત્ર થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ સાથે જ ફાયર ફાયટર પણ ઘટના સ્થળે પહોચી ગયું હતું અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

RJ_GJ_PTN_8_APRIL_03_AAG LAGI 
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - પાટણ શહેર માં જ્વાળા મુખીની પોળ માં આવેલ એક રહેણાક મકાન માં એકા એક અગમ્ય કારણોસર આગ લગતા મહોલ્લા માં અફડા તફડી મચી જવા પામી હતી ઘર ના સભ્યો ઘર ની બહાર હતા તે સમયે અચાનક શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી અને જોત જોતા માં આગે વિકરાળ રૂપ લઈ લેતા ઘર નો સર સામાન બળી ને ખાખ થઇ ગયો હતો આગ લાગવા થી મહોલ્લા ના લોકો એકત્ર થઇ ગયા હતા અને પાણી નો મારો ચલાવ્યો હતો સાથે જ ફાયર ફાયટર પણ ઘટના સ્થળે પહોચી ગયું હતું અને આગ ને કાબુ માં લેવા માં આવી હતી 

વિઝન 

બાઈટ - ૧ અમરીશભાઈ ત્રિવેદી ,મહોલ્લા ના રહીશ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.