ETV Bharat / state

'વાયુ'નો પ્રકોપઃ પાટણની સોસાયટીમાં વિજળી પડતા લોકો ભયભીત - PTN

પાટણઃ કુદરતનો મિજાજ ક્યારે બદલાય તેની કોઈને પણ ખબર હોતી નથી. તેથી જ તો અરબી સમુદ્રમાં અચાનક મહેમાન બનેલા 'વાયુ' વાવાઝોડાને કારણે ગત રાત્રીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેની અસર પાટણ સહીત અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી.

પાટણ
author img

By

Published : Jun 13, 2019, 5:28 PM IST

ગત રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પાટણના હારીડ રોડ પર આવેલ સાંઈ સૃષ્ટિ સોસાયટીનાં રહેણાંક મકાન પર મોડી રાત્રે અચાનક વીજળી પડતા સોસાયટીના રહીશો ભયભીત થયા હતા.

'વાયુ' વાવાઝોડાની અસર, પાટણની સોસાયટીમાં વિજળી પડતા લોકો ભયભીત

જો કે, વીજળી પડવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ઘરનાં તામમ ઈલેક્ટ્રીનિક્સ ઉપકરણોને નુકસાન થયું હતું.

Patan
પાટણની સોસાયટીમાં વિજળી પડી

---------- Forwarded message ---------
From: BHOJAK BHAVESH <bhavesh.bhojak@etvbharat.com>
Date: Thu 13 Jun, 2019, 3:23 PM
Subject: script &Photo vodieo
To: <bhavesh.bhojak123@gmail.com>, BHOJAK BHAVESH <bhavesh.bhojak@etvbharat.com>

R_GJ_PTN_02_13JUN 2019_ VIDEO PHoTo _STORY_BHAVESH_BHOJAK

કુદરત નો મિજાજ ક્યારે બદલાય તેની કોઈ ને ખબર નથિ ગત રોજ રાત્રે વાતાવરણ મા એકા એક પલટો આવતા વાયુ વાવાઝોડા ની અસર પાટણ શહેર સહીત જીલ્લામાં જોવા મળી હતી. ભારે પવનો સાથે વીજળી ના કડાકા સાથે વરસાદ પડતા  વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી.પાટણ હારીજ રોડ પર આવેલ સાઈ સૃષ્ટિ સોસાયટી નાં એક રહેણાંક મકાન પર મોડી રાતે એકા એક વીજળી પડતા સોસાયટી ના રહીશો ભયભીત થયા હતા. વીજળી પડવા ને કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.પણ ઘરનાં તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ને નુકશાન થવા પામ્યુ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.