વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. દેશના લોકો ચૂંટણી દ્વારા પોતાના મનપસંદ પ્રતિનિધિને ચૂંટીને દેશના અર્થતંત્ર તેમને સોંપે છે. જે માટે આપણા દેશમાં ચૂંટણીનું વિશેષ મહત્વ રહેલું છે. ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ પણ ગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ નાનપણથી જ ચૂંટણી મહાપર્વનું મહત્વ સમજી શકે તે માટે પાટણની એમ.એન.પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રિસાઇન્ડીગ ઓફિસર, બુથ એજન્ટ, પોલિસકર્મીની ભૂમિકા પણ નિભાવી હતી. વિદ્યાર્થી મતદારોએ લાઈનોમાં ઉભા રહી પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો હતો.
લોકશાહીનું મહત્વ સમજાવવા પાટણની શાળામાં યોજાઈ બાળ સંસદની ચૂંટણી - patan
પાટણ: વિદ્યાર્થીઓને લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીનું મહત્વ સમજી શકે તે માટે પાટણની એમ.એન.પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ પણ મતદાન કર્યુ હતું.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. દેશના લોકો ચૂંટણી દ્વારા પોતાના મનપસંદ પ્રતિનિધિને ચૂંટીને દેશના અર્થતંત્ર તેમને સોંપે છે. જે માટે આપણા દેશમાં ચૂંટણીનું વિશેષ મહત્વ રહેલું છે. ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ પણ ગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ નાનપણથી જ ચૂંટણી મહાપર્વનું મહત્વ સમજી શકે તે માટે પાટણની એમ.એન.પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રિસાઇન્ડીગ ઓફિસર, બુથ એજન્ટ, પોલિસકર્મીની ભૂમિકા પણ નિભાવી હતી. વિદ્યાર્થી મતદારોએ લાઈનોમાં ઉભા રહી પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો હતો.
Body:વિશ્વ ની સૌથી મોટી લોકશાહી ભારત ધરાવે છે.દેશ ના લોકો ચૂંટણી દ્વારા પોતાના મનપસંદ પ્રતિનિધિ ને ચૂંટે છે.માટે જ આપણા દેશમાં ચૂંટણી નું વિશેષ મહત્વ રહેલું છે. ચૂંટણી ને લોકશાહી નું મહાપર્વ ગણવામાં આવે છે. ત્યારે વિધાર્થીઓ નાનપણથી જ ચૂંટણી મહાપર્વ નું મહત્વ સમજી શકે તે માટે પાટણ ની એમ.એન.પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદ ની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં વિધાર્થીઓ દ્વારા પ્રિસાઇન્ડીગ ઓફિસર, બુથ એજન્ટ, પોલિસકર્મી ની ભૂમિકા નિભાવી હતી. વિધાર્થી મતદારોએ લાઈનોમાં ઉભા રહી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.
Conclusion:બાળ સાંસદ ની ચૂંટણી મા ધોરણ 6 થી 8 ના 36 વિધાર્થી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.શિક્ષણ ની સાથે આજનો વિધાર્થી લોકશાહી ના મૂલ્ય, નેતૃત્વ ગુણનો વિકાસ, સમસ્યાઓનું વિશ્લેષણ અને રાજનીતિ થી અવગત થાય તે હેતુથી બાળ સાંસદ ની ચૂંટણી યોજાઈ હતી.