ETV Bharat / state

તહેવારોમાં આરોગ્ય સાચવવા લોકોને તબીબોની અપીલ, કોરોનાને કારણે પાટણના મીઠાઈ વેપારીઓએ 50 ટકા કર્યું ઉત્પાદન - 50 Percent

દિવાળીના તહેવારોને લઈ પાટણ શહેરમાં બજાર ફરી ધમધમતું બન્યું છે, ત્યારે વર્ષોની પરંપરા મુજબ તહેવારોમાં મીઠાઈ આ રોગનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે મીઠાના ઉત્પાદન સાથે ઘરાકી પણ 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને લઇ બહારની ચીજ વસ્તુઓ તેમજ મીઠાઇ ન આરોગવા તબીબો દ્વારા લોકોને સલાહ આપવામાં આવી રહી છે.

તહેવારોમાં પોતાના આરોગ્યને સાચવવા તબીબોની અપીલ કોરોનાને લઈ પાટણના મીઠાઈના વેપારીઓએ 50 ટકા માલનું કર્યું ઉત્પાદન

author img

By

Published : Nov 13, 2020, 6:17 PM IST

  • મીઠાઈ બજારમાં ગ્રાહકોમાં જોવા મળ્યો ઘટાડો
  • કોરોના મહામારીને લઈને મીઠાઈના વેપારીઓએ 50 ટકા કર્યું માલનું ઉત્પાદન
  • મીઠાઈના ભાવમાં વધારો ન હોવા છતાં ગ્રાહકોમાં ખરીદીની ઉદાસિનતા

પાટણ: દિવાળી અને બેસતું વર્ષ સ્નેહનો તહેવાર છે. ભારતીય સંસ્કૃતિ મુજબ વર્ષોથી બેસતા વર્ષે એકબીજાના ઘરે જઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની પ્રણાલી ચાલી રહી છે. આ સમયે એકબીજાને મોં મીઠું કરાવવાની પણ રીત વર્ષો જૂની છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીએ આર્થિક પરિસ્થિતિને ડામાડોળ કરી છે. લોકો આરોગ્ય પ્રત્યે વધુ સચેત થયા છે. તહેવારોને અનુલક્ષીને મીઠાઈના વેપારીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી મીઠાઇની વેરાયટી તૈયાર કરી છે, પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કોરોના મહામારીને લઈને મીઠાઈ બજારમાં ખરીદી નહીં થતા માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તહેવારોમાં પોતાના આરોગ્યને સાચવવા તબીબોની અપીલ કોરોનાને લઈ મીઠાઈના વેપારીઓએ 50 ટકા માલનું કર્યું ઉત્પાદન

ઘરે રાંધેલો ખોરાક ખાવા જિલ્લા આરોગ્ય અધિકારીની અપીલ

દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે તબીબો લોકોને પોતાનું આરોગ્ય જોખમમાં મૂક્યા વગર બહારના નાસ્તા, જંકફૂડ, મીઠાઈ જેવા ખોરાકો નહીં આરોગવા અપીલ કરી, ઘરે બનાવેલો ખોરાક આરોગવા સૂચન કર્યું છે. તહેવારોના સમયમાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આરોગ્યની ખાસ કાળજી લઇ બને ત્યાં સુધી સુગર-ફ્રી મીઠાઈ આરોગવા તબીબો જણાવે છે.

તહેવારોમાં પોતાના આરોગ્યને જાળવી રાખવા તબીબોની સલાહ

દિવાળીના આ મહાપર્વમાં પોતાના આરોગ્યની જાળવણી કરી તહેવારો મનાવવાની નિષ્ણાત તબીબો દરેક નાગરિકને સલાહ આપે છે. દિવાળીમાં બજારોમાં ભીડ જોવા મળી છે. પરંતુ કોરોનાને લઇ મીઠાઈ બજારમાં ઘરાકીમાં ઘટાડો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.