ETV Bharat / state

નેદરા ગામના 7 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ, પાટણમાં કુલ આંકડો 12 પહોંચ્યો - Sidhpur in Patan district

પાટણ જિલ્લામાં સિધ્ધપુર તાલુકાના 47 વર્ષીય વ્યક્તિનો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા નેદરા ગામના 7 વ્યક્તિઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવતા પાટણ જિલ્લામાં કુલ 12 કોરોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

નેદરા ગામના 7 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ, પાટણમાં કુલ આંકડો 12 પહોંચ્યો

author img

By

Published : Apr 9, 2020, 10:48 PM IST

પાટણઃ જિલ્લામાં સિધ્ધપુર તાલુકાના 47 વર્ષીય વ્યક્તિનો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા નેદરા ગામના 7 વ્યક્તિઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવતા પાટણ જિલ્લામાં કુલ 12 કોરોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. તો બીજીતરફ પોલીસે પણ લોક ડાઉનલોડનનો ચુસ્ત અમલ કરાવવા કમર કશી રહી છે.

નેદરા ગામના 7 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ, પાટણમાં કુલ આંકડો 12 પહોંચ્યો
નેદરા ગામના 7 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ, પાટણમાં કુલ આંકડો 12 પહોંચ્યો

મુંબથી સિદ્ધપુર ખાતે આવેલા વ્યક્તિને સરદી ખાંસી થતા તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યાર બાદ તબિયત વધુ બગડતાં તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેના સેમ્પલ લેવામાં આવતા જિલ્લાનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયા હતો.

તો આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના 6 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીના સંપર્કમાં આવેલા નેદરા ગામના 3 વ્યક્તિઓને આઈ એમએ હોસ્પિટલમાં કોરેન્ટાઈન ફેસીલીટીમા ઓબઝર્વેશન હેથળ રાખવામાં આવ્યાં હતા અને આ ત્રણેયના ટેસ્ટ સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલ્યા હતા. ત્યારે આ ત્રણ વ્યક્તિઓના પોઝિટિવ રીપોર્ટ આવતાં આરોગ્ય તંત્ર વધું સતર્ક બની સમગ્ર નેદરા ગામને સીલ કરી આ દર્દીઓના સંપર્કમા આવેલ વ્યક્તિઓની તપાસ કરિ શંકાસ્પદને ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરેન્ટાઈન કરી તેઓના ટેસ્ટ સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલ્યા હતાં.

ધારમપુર સિવિલમાં દાખલ કરેલા સિદ્ધપુર તાલુકાના નેદરા ગામના 7 વ્યક્તિઓના પણ પોઝિટિવ રીપોર્ટ આવતાં પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 12 થઈ છે. જેને કારણે શહેર સહીત જિલ્લાવાસીઓમા ભય જોવા મળી રહ્યો છે.

નેદરા ગામના કોરોના પોઝિટિવ આવેલા આ 7 દર્દીઓમા ચાર મહિલાઓનો સમાવેશ થયો છે. આરોગ્ય વિભાગે નેદરા ગામના સર્વેની કામગીરી હાથ ધરી સમગ્ર ગામમા સેનેટાઈઝીગ કર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.