ETV Bharat / state

પાટણમાં કોંગ્રેસને દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોનું સમર્થન - LoksabhaElection

પાટણ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોએ કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપ્યું હતું.

પાટણમાં કોંગ્રેસને મળ્યો દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોનું સમર્થન
author img

By

Published : Apr 18, 2019, 8:34 PM IST

પાટણમાં મળેલી બેઠકમાં દૂદ ઉત્પાદકો તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોની બેઠક મળી હતી. જેમાં સરસ્વતી તાલુકાના અને પાટણ તાલુકાના 250 થી પણ વધુ દૂધ ઉત્પાદક મંડળીના પ્રધાનો તેમજ પશુપાલકોની ચૂંટણીને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વર્તમાન સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને સરકારી સંસ્થા બનવવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પાટણમાં કોંગ્રેસને મળ્યો દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોનું સમર્થન

તો આ સાથે જ આ સરકારમાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સાથે અન્યાય થતો હોવાથી આ વખતની ચૂંટણીમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસને જીતાડવા સમર્થન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય,જિલ્લા કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RJ_GJ_PTN_18_APRIL_02_dudh utpadako nu congres ne samrthan  
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - પાટણ માં જેમ જેમ લોકસભા ની ચુંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પાટણ લોકસભા મત વિસ્તાર માં આવતા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો એ કોંગ્રેસ ને ખુલ્લું સમર્થન આપ્યું છે પાટણ માં મળેલી બેઠક માં દૂહ ઉત્પાદકો તેમજ મોટી સંખ્યા માં પશુપાલકો ની બેઠક મળી હતી જેમાં સરસ્વતી તાલુકા ના અને પાટણ તાલુકા ના બસો પચાસ થી પણ વધુ દૂધ ઉત્પાદક મંડળી ના મંત્રીઓ તેમજ પશુપાલકો ની ચુંટણી ને લઈ બેઠક યોજવા માં આવી હતી આ બેઠક માં વર્તમાન સરકાર દ્વારા સહકારી સંસ્થાઓ ને સરકારી સંસ્થા બનવવા ના પ્રયાસો થતા હોવા નો આક્ષેપ કરવા માં આવ્યો હતો સાથે જ આ સરકાર માં પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સાથે અન્યાય થતો હોવા થી આ વખત ની ચુંટણી માં પાટણ મહેસાણા અને બન્સકાંઠા માં કોંગ્રેસ ને જીતાડવા સમર્થન આપવા માં આવ્યું હતું આ બેઠક માં પાટણ ના ધારાસભ્ય ,જીલ્લા કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ સહીત આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા 

વિઝન 

બાઈટ - ૧ મોઘજીભાઇ ચોધરી ,વાઈસ ચેરમેન દૂધ સાગર ડેરી ,મહેસાણા 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.