પાટણની વિશ્વ વિરાસત સમાન રાણીકી વાવ ખાતે વિરાસત સંગીત સમારોહ ને આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.સંગીત સમારોહ પૂર્વે મુખ્ય પ્રધાને ઐતિહાસિક રાણીકી વાવની મુલાકાત લીધી હતી અને વાવકી કલા કોતરણી અને શિલ્પ કલા ના બેન મુન સ્થાપત્યને જોઈ પ્રભાવિત થયા હતા.ત્યાર બાદ એમ એન હાઈસ્કૂલ ખાતે ના સંગીત સમારોહ માં પહોચ્યા હતા.જ્યાં પાશવ ગાયક હરિહરન ગીતા રબારી જીગ્નેશ કવિરાજદ્વારા શ્રોતાઓને સંગીતનું રસપાન કરાવ્યું હતું.
રાણીકી વાવ ઉત્સવમાં પધારેલ મુખ્ય પ્રધાને રાણીકી વાવને ગુજરાતનું ઘરેણું ગણાવી હતી.
![સીએમ વિજય રૂપાણી પહોંચ્યા રાણીની વાવના વિરાસત મહોત્સવને ખુલ્લો મુક્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-cmniraninivavphochya_16122019205930_1612f_03000_1044.jpg)