ETV Bharat / state

પાટણમાં નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીના ચેરમેને સમીક્ષા બેઠક યોજી - નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારી

પાટણ: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને પાટણ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સફાઈ કર્મચારી યુનિયન સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

Cleaning staff Review meeting in patan
નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીના ચેરમેને પાટણમાં સમીક્ષા બેઠક યોજી
author img

By

Published : Nov 27, 2019, 5:02 PM IST

આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સફાઇ કર્મચારીઓનું હિત અને તેમનું સંવર્ધન કરવું આયોગની પ્રાથમિક ફરજ છે. સફાઈ કર્મચારીઓને સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે, રાજ્ય સરકાર પણ સફાઈકર્મીઓના હિત બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. સફાઈ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને તેમનું માન-સન્માન જળવાય તે જરૂરી છે.

નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીના ચેરમેને પાટણમાં સમીક્ષા બેઠક યોજી
રાજય સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓ માટે મૃતક સફાઈકર્મીના વારસદારને નોકરી, અશક્ત સફાઈકર્મીઓને નિવૃત કરી તેના વારસદારને નોકરી સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સફાઈકર્મીઓને અપીલ કરી હતી.સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે સમીક્ષા કરતા આયોગના ચેરમેને સફાઈ કર્મચારીઓને પુરા 30 દિવસની રોજગારી, સફાઈકામ દરમ્યાન ગ્લવ્ઝ, એપ્રન, બૂટ સહિતના સલામતીના સાધનો પૂરા પાડવા, સફાઈ કર્મચારીને પ્લોટ સહિતની સુવિધા, સફાઈ દરમ્યાન મૃત્યુ પામનાર સફાઈકર્મીના વારસોને મળવાપાત્ર સહાય ત્વરીત ધોરણે મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સફાઈકર્મીઓની આવનારી પેઢી શિક્ષિત બને તે માટે કામ પર આવતી મહિલા સફાઈકર્મીઓને તેમના નાના બાળકોને શાળાએ મોકલવા હેતુ કામના કલાકોમાં છૂટછાટ મળે તે માટે અપીલ કરી હતી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને પાટણ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર. જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારી ઓ અને સફાઈ કર્મચારી યુનિયન સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી આ બાબતે સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.Body:આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સફાઇ કર્મચારીઓનું હિત અને તેમનું સંવર્ધન કરવું આયોગની પ્રાથમિક ફરજ છે. સફાઈ કર્મચારીઓને સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે, તથા રાજ્ય સરકાર પણ સફાઈકર્મીઓના હિત બાબતે હકારાત્મક વલણ ધરાવે છે ત્યારે સફાઈ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને તેમનું માન-સન્માન જળવાય તે જરૂરી છે.
         રાજય સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓ માટે મૃતક સફાઈકર્મીના વારસદારને નોકરી, અશક્ત સફાઈકર્મીઓને નિવૃત કરી તેના વારસદારને નોકરી સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સફાઈકર્મીઓને અપીલ કરી હતી.

બાઈટ 1 મનહરભાઈ ઝાલા ચેરમેન નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીConclusion: સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે સમીક્ષા કરતાં આયોગના ચેરમેને સફાઈ કર્મચારીઓને પુરા ૩૦ દિવસની રોજગારી, સફાઈકામ દરમ્યાન ગ્લવ્ઝ, એપ્રન, બૂટ સહિતના સલામતીના સાધનો પૂરા પાડવા, સફાઈ કર્મચારીને પ્લોટ સહિતની સુવિધા, સફાઈ દરમ્યાન મૃત્યુ પામનાર સફાઈકર્મીના વારસોને મળવાપાત્ર સહાય ત્વરીત ધોરણે મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. સફાઈકર્મીઓની આવનારી પેઢી શિક્ષિત બને તે માટે કામ પર આવતી મહિલા સફાઈકર્મીઓને તેમના નાના બાળકોને શાળાએ મોકલવા હેતુ કામના કલાકોમાં છૂટછાટ મળે તે માટે અપીલ કરી હતી.

બાઈટ 2 મનહરભાઈ ઝાલા ચેરમેન નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.