પાટણ : કોરોના કહેર વચ્ચે લોકડાઉન 4 નવા રંગરૂપ સાથે અમલમાં મુકવામા આવ્યુ છે. રાજ્ય સરકારે ST બસ સેવા ચાલુ કરવાની જાહેરાત કરી છે. જેને પગલે પાટણ ડેપોના અધકારીઓએ સમગ્ર ડેપોને તેમજ તમામ બસોને સેનેટાઇઝ કરી લોકોની સેવામાં મુકવાની તૈયારીઓ કરી છે.
પાટણ ડેપો દ્વારા બસ સેવા શરૂ કરાશે - latest news in patan
ચોથા તબક્કાના લોકડાઉનમાં સરકારે ST બસ સેવા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ પાટણ ST તંત્ર સજ્જ બન્યુ છે, અને વિભાગીય કચેરીના આદેશ મુજબ પાટણ ડેપો દ્વારા એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.
પાટણ ડેપો