ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં 56-C, 56-D અને 49-Mનો કાયદો અમલી કરાયો છે, જેને લઈને દેશમાં આ કાયદાનો વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીના મતદાનમાં EVM અને VVPATમાં મતદાન કર્યા બાદ તેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. તો મતદાન ગણતરીમાં પણ માત્ર પાંચ જેટલા જ VVPATની ગણતરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું .જેના વિરોધમાં પાટણ જિલ્લા બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ ચૂંટણી પંચ સામે સૂત્રોચારો કરી દેખાવો કર્યો હતો. તો આ સાથે જ ચૂંટણી આયોગના કાયદાની હોળી પણ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાયદો પરત નહીં ખેંચાય તો સમગ્ર દેશમાં આગામી દિવસોમાં ભારત બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બહુજન ક્રાંતિ મોરચાએ ચૂંટણી આયોગના કાયદાની હોળી કરી સૂત્રોચાર કર્યા - gujaratinews
પાટણ: ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા લાગુ કરાયેલા કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ બગવાડા ચોક ખાતે એકઠા થઇ ચૂંટણી આયોગના કાયદાની હોળી કરી હતી. તો સાથે જ ચૂંટણી આયોગ સામે સૂત્રોચાર પણ કર્યા હતા.
ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં 56-C, 56-D અને 49-Mનો કાયદો અમલી કરાયો છે, જેને લઈને દેશમાં આ કાયદાનો વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીના મતદાનમાં EVM અને VVPATમાં મતદાન કર્યા બાદ તેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. તો મતદાન ગણતરીમાં પણ માત્ર પાંચ જેટલા જ VVPATની ગણતરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું .જેના વિરોધમાં પાટણ જિલ્લા બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ ચૂંટણી પંચ સામે સૂત્રોચારો કરી દેખાવો કર્યો હતો. તો આ સાથે જ ચૂંટણી આયોગના કાયદાની હોળી પણ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાયદો પરત નહીં ખેંચાય તો સમગ્ર દેશમાં આગામી દિવસોમાં ભારત બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Body:ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા તાજેતર મા 56-સી,56-ડી,અને 49-એમ નો કાયદો અમલી કર્યો છે જેને લઈ દેશ મા આ કાયદાનો વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.ચૂંટણી ના મતદાન મા ઇ.વી.એમ અને વીવિપેટ માં મતદાન કર્યા બાદ તેમાં અનેક ક્ષતિઓ સામે આવી રહી છે તેમજ મતદાન ગણતરી મા પણ માત્ર પાંચ જેટલા જ વિવિપેટ ની ગણતરી કરવાનું નક્કી કરાયું છે.જેના વિરોધ મા આજે પાટણ જિલ્લા બહુજન ક્રાંતિ મોરચા ના કાર્યકરો એ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ ચૂંટણી પંચ સામે સૂત્રોચારો કરી દેખાવો કર્યા હતા ને સાથેજ ચૂંટણી આયોગ ના કાયદાની હોળી કરી હતી.
Conclusion:ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાયદો પરત નહિ ખેંચાય તો સમગ્ર દેશ મા આગામી સમય મા ભારત બંધ નું એલાન આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બાઈટ જીજ્ઞેશ પરમાર ભારત મુક્તિ મોરચા ગુજરાત પ્રદેશ મહાસચિવ