ETV Bharat / state

Accident in Patan: ભાભર રાધમપુર હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, 3ના મોત, 1 ઈજાગ્રસ્ત - Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway

પાટણમાં ભાભર રાધમપુર હાઈવે (Accident in Patan) પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) થયો હતો. તેના કારણે 3 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Accident in Patan: ભાભર રાધમપુર હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, 3ના મોત, 1 ઈજાગ્રસ્ત

author img

By

Published : Mar 3, 2022, 9:16 AM IST

પાટણઃ ભાભર રાધનપુર હાઈવે (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) પર બંધવડ નજીક રિક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) હતો. તેના કારણે 3 પુરુષના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ડમ્પરે રિક્ષાને મારી હતી ટક્કર
ડમ્પરે રિક્ષાને મારી હતી ટક્કર

આ પણ વાંચો- Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મોત

ડમ્પરે રિક્ષાને મારી હતી ટક્કર

ભાભર રાધનપુર હાઈવે કાળમૂખો બન્યો છે. એક સપ્તાહ પહેલા જ રાધનપુર નજીક અકસ્માતમાં શિક્ષિકાનું મોત થયું હતું ત્યારે હવે ફરી વાર ભાભર રાધનપુર રોડ પર ગોઝારો અકસ્માત (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) સર્જાયો છે. ભાભર રાધનપુર હાઈવે (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) રોડ ઉપર બંધવડ ગામથી દેવ ગામ તરફ જવાના માર્ગ પરથી બુધવારે રાત્રિના સમયે રિક્ષા પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારતા ડમ્ફરનું ટાયર રિક્ષા પર ફરી વળ્યું હતું.

આ પણ વાંચો- Car and container accident: સુરત નજીક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે લોકો ભડથું

ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

તો રિક્ષામાં સવાર બંધવડ ગામના ત્રણ પુરુષોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરાતા 108 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને રિક્ષામાંથી બહાર કાઢી સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અકસ્માતમાં આ લોકોના થયા મોત

  • હકાભાઈ તળસીભાઈ ઠાકોર
  • રમેશભાઈ લધાભાઈ ઠાકોર
  • ભેમાભાઈ ગાંડાભાઈ ઠાકોર (તમામ રહે. બંધવડ તા. રાધનપુર)

ઈજાગ્રસ્ત પણ રાધનપુરના રહેવાસી

તો આ અકસ્માતમાં (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) દિનેશભાઈ ગાંડાભાઈ ઠાકોર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ પણ રાધનપુરના રહેવાસી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.