ETV Bharat / state

પાટણના આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મતગણતરી - Amblyasan Village Panchayat Super Seat

પાટણઃ તાલુકાના આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મધ્ય ચૂંટણીની મતગણતરી પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં મતગણતરીના અંતે સરપંચ પદના ઉમેદવારનો વિજય થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.

patan
આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મતગણતરી
author img

By

Published : Jan 21, 2020, 7:36 PM IST

પાટણ તાલુકાના આંબલિયાસણ ગામ પંચાયત સુપર સીટ થતા આ સીટ માટે મધ્યસ્થ ચૂંટણી તારીખ 19 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. કુલ 991 મતદારો પૈકી 750 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા.

આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મતગણતરી

મતગણતરી પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાઇ હતી, જેમાં ઠાકોર અભાજીને 489 મત મળ્યા હતા અને હરીફ ઉમેદવાર હેમતાજીને 250 મત મળ્યા હતા. તો 11 મતો નોટોમાં પડયા હતા. મતગણતરીના અંતે ચૂંટણી અધિકારીએ ઠાકોર અભાજીને વિજયી જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં અભાજી ઠાકોરનો 239 મતોથી વિજય થતાં ગ્રામજનો અને આગેવાનોએ વિજેતા ઉમેદવારને હાર પહેરાવી ઉત્સવ મનાવ્યો હતો.

Intro:પાટણ તાલુકાના આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મધ્ય ચૂંટણીની મતગણતરી આજે પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી મતગણતરીના અંતે સરપંચ પદ ના ઉમેદવારનો વિજય થતા ગ્રામજનોમાખુશી જોવા મળી હતીBody:પાટણ તાલુકાના આંબલિયાસણ ગામ પંચાયત સુપર સીટ થતા આ શીટ માટે મધ્યસ્થ ચૂંટણી તારીખ 19 જાન્યુઆરી ના રોજ યોજાઈ હતી કુલ 991 મતદારો પૈકી 750 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીન ને સીલ કરી સટ્રોન્ગ રૂમ મૂકવામાં આવ્યા હતા ત્યારે આજે મતગણતરી પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાઇ હતી જેમાં ઠાકોર અભાજીને 489 મત મળ્યા હતા અને હરીફ ઉમેદવાર હેમતાજી ને 250 મત મળ્યા હતા તો 11 મતો નાટો મા પડયા હતા મતગણતરી ના અંતે ચૂંટણી અધિકારી એ ઠાકોર અભાજી ને વિજયી જાહેર કર્યા હતા.
Conclusion:આ ચૂંટણીમાં અભાજી ઠાકોરનો 239 મતોથી વિજય થતાં ગ્રામજનો અને આગેવાનોએ વિજેતા ઉમેદવારને હાર પહેરાવી ઉત્સવ મનાવ્યો હતો

બાઈટ 1 ઘનશ્યામભાઈ પરમાર ચૂંટણી અધિકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.