ETV Bharat / state

પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર

પાટણમાં જિલ્લાની (Patan assembly seat) ચાર વિધાનસભા બેઠકો ઉપર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆરટી વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવેલા વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉપરથી બાજ નજર રાખવામાં આવી રહી છે.

પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર
પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર
author img

By

Published : Dec 5, 2022, 7:37 PM IST

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો(Patan assembly seat) ઉપર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆરટી વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવેલા વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉપરથી બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા (Gujarat Assembly Election 2022) વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ શરૂ કરાયો હતો.

પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર
બાજ નજર ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીના બીજા ચરણનું આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જિલ્લાની પાટણ,સિદ્ધપુર ચાણસ્મા અને રાધનપુર બેઠક પર શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. તો ચૂંટણી તંત્ર દ્વારા પણ વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ શરૂ કરી મતદાન મથકો પર ઓનલાઈન બાઝ નજર રાખવામાં આવી રહ્યું છે.પોલિંગ સેન્ટર ચારેય બેઠકોના 1231 મતદાન મથકો પૈકી રાધનપુરના 326 મતદાન મથકો માંથી 163 પોલિંગ સ્ટેશન,ચાણસ્મા બેઠક પર 160 પોલિંગ સ્ટેશન,પાટણ બેઠકના 171અને સિદ્ધપુર બેઠકના 152 પોલિંગ સેન્ટર પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે આ બાબતે જિલ્લા કલેટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંહ ગુલાટીએ etv ભારત સાથેની વાતચિતમાં જણાવ્યું કે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અને ક્યાંયથી કોઈ કંપલેઈન કે ઇસ્યુ સામે નથી આવ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.