ETV Bharat / state

સવાર પડતા મહિલા જોવા મળી મૃતહાલતમાં, પતિએ હત્યા કરી હોવાની આશંકા

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામમાં એક મહિલા સવાર પડતા મૃત હાલતમાં જોવા મળી હતી. પ્રાથમિક કારણમાં પતિ-પત્નિનો ઝઘડો હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. તેમજ પતિ દ્વારા પત્નિની હત્યા કરવામા આવી છે તેવી આશંકા સેવાઇ રહી છે.

author img

By

Published : Mar 24, 2019, 7:12 PM IST

સ્પોટ ફોટો

જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામના સુમિત્રા બહેનના લગ્ન 15 વર્ષ આગાઉ શહેરા તાલુકાના તાડવા ગામમાં કનુભાઈ સાથે થયા હતા. લગ્ન જીવનમાં આ દંપતી ને 3 સંતાનો હતા. પણ 4 વર્ષ આગાઉ પતિનું મોત થતા પતિનાનાના ભાઈઅમરસિંહ સાથેદિયરવટું કરીલગ્ન કર્યા હતા.

ઘટના સ્થળે પહોંચી પોલીસ

ત્યારબાદ આદંપતી અમદાવાદ મજૂરી કરવા ગયું હતું. હોળીનોતહેવાર આવતો હોવાથી દંપતી પોતાના વતન પરત ફર્યું હતું. પણ ધૂળેટીની રાતએ સુમિત્રાબેન માટે કાળરાત્રિ સમાન હતી.શુક્રવારે સવારે સુમિત્રાબેનના કોઈ સંબંધી દ્વારા સુમિત્રાના પિયર ફોન કરી જાણ કરવામાં આવી કે ગુરુવાર ના રોજ પતિ-પત્નિવચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો અને સવારે સુમિત્રામરણ પામેલી હાલતમાં જોવા મળી છે.

આ સમાચાર સાંભળી સુમિત્રાના સગા વહાલા તાડવા મુકામે દોડીઆવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાના સાક્ષી સંતાનોએ જણાવ્યું કે, કાકા એ માંને દફના વડે માર માર્યો હતોઅને અમે ડરના માર્યા ઝાડ પાછળ સંતાય ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને નજીકમાં છુપાયેલા આરોપી પતિને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:Body:

પંચમહાલ

કુદરત ને પણ મંજુર નથી આ બહેન ને મળે પતિ સુખ .પેહલા પતિ ના મોત બાદ દિયર સાથે કર્યા લગ્ન પણ બીજા પતિ એ કરી નાખી હત્યા .શુ છે સમગ્ર માહિતી આવો જોઈએ .

     પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના બોરીયાવી ગામ ના સુમિત્રા બહેન ના લગ્ન 15 વર્ષ આગાઉ શહેરા તાલુકા ના તાડવા ગામમાં કનુભાઈ સાથે થયા હતા .લગ્ન જીવન માં આ દંપતી ને 3 સંતાનો હતા .પણ 4 વર્ષ આગાઉ પતિ કનુભાઈ નું મોત થયું.બાળકો નાના હતા તો હવે કરવું સુ.ત્યારે સમાજ દવારા સર્વ સંમતિ થી પૂર્વ પતિ કનુ ના નાનો ભાઈ કુંવારો હતો એટલે સુમિત્રબેન ને દિયર વટુ કરીને અમરસિંહ સાથે લગ્ન કરાવી દીધા .અમરસિંહ થી સુમિત્રા ને એક સંતાન નો જન્મ થયો.થોડા સમય આગાઉ મોટા 3 બાળકો ને પતિ અને પત્ની દવારા તેમના મામા ના ઘરે બોરીયાવી મૂકી ને એક નાના સંતાનને સાથે લઈ આ દંપતી અમદાવાદ મજૂરી કરવા ગયું હતું.હોળી નો તહેવાર આવતો હોવાથી દંપતી પોતાના વતન આવી ગયું અને પોતાના મામા ના ઘરે મુકીઆવેલ સંતાનો ને લઈ પોતાના ગામ તાડવા આવ્યા હતા અને હોળી નો તહેવાર કરી ને પાછા બોરીયાવી જવાના હતા .પણ દુળેટી ની રાત એ સુમિત્રબેન માટે કાળરાત્રિ બની ગઈ હશે .એમ શુક્રવારે સવારે સુમિત્રા બેન ના કોઈ સંબંધી દવારા સુમિત્રા ના પિયર ફોન કરી જાણ કરવામાં આવી કે ગુરુવાર ના રોજ બન્ને જણ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો.અને સવારે સુમિત્રા ને મરણ પામેલ હાલત માં છે .આ સમાચાર સાંભળી સુમિત્રા ના સગા વહાલા તાડવા મુકામે દોડીઆવ્યા હતા .જો કે આ સમગ્ર ઘટના ના સાક્ષી સંતાનો એ જણાવ્યું કે કાકા એ માં ને દફના વડે માર મારતા હતા અને અમે ડરના માર્યા ઝાડ પાછળ સંતાય ગયા હતા.ઘટના ની જાણ થતાં પોલીસ પોહચી હતી અને નજીક માં છુપાયેલ આરોપી પતિ ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કંદર્પ પંડ્યા 

પંચમહાલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.