ETV Bharat / state

પંચમહાલમાં MGVCLના કર્મીઓ ઉપર હુમલા મામલે બે ઈસમોની ધરપકડ - વીજચેંકીગ

ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામે પાંચમી સપ્ટેમ્બરના દિવસે વીજ ચેંકીગ કરવા ગયેલી MGVCLની ટીમના કર્મચારીઓ ઉપર કેટલાક ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી. જેમા હુમલાનો ભોગ બનેલા કર્મચારી દ્વારા શહેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બે આરોપીઓ ફરાર છે. તેમને પકડવાની તજવીજ ચાલી રહી છે. પોલીસે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MGVCLના કર્મીઓ ઉપર હુમલા મામલે બે ઈસમોની કરાઇ ધરપકડ
author img

By

Published : Sep 9, 2019, 7:05 PM IST

મળતી વિગતો મુજબ, શહેરા તાલુકામાં વીજચોરીના પગલે MGVCL દ્વારા ચેંકીગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ સવારના સમયમા MGVCLના કર્મચારીઓ બોલેરો જીપ લઇને શહેરા તાલુકાના પસનાલ ગામના વણઝારા ફળીયામા પહોંચ્યા હતા. જેમા MGVCL કર્મચારીઓએ ફળીયાના કેટલાક ઘર પાસે પસાર થતી વીજલાઇનમાંથી લંગર નાખી ચોરી કરતા જોઈ જતા વીજકર્મીઓએ લંગરનો વાયર પાછો માગતા વણઝારા ફળીયાના રણછોડ ભાઇ કાળુ ભાઇ વણઝારા,દિલીપભાઇ કાળુભાઈ વણઝારા, મમતાબેન રણછોડભાઇ વણઝારા તેમજ કાળુભાઈ સરવણભાઇ વણઝારા હાથમાં કુહાડી અને લાકડી લઇને વીજકર્મીઓને અહીંથી જીવતા જવા દેશું નહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી MGVCLના વાહનને લાકડી મારી નુકશાન પહોંચાડયું હતું. પોતાના પર થયેલા હુમલાના પગલે કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. આ મામલે એક કર્મીએ વીડીઓ પણ ઉતાર્યો હતો.

MGVCLના કર્મીઓ ઉપર હુમલા મામલે બે ઈસમોની કરાઇ ધરપકડ

હાલ હુમલાનો ભોગ બનેલા ચિરાગ કુમાર મેવાડાએ ફરિયાદી બનીને શહેરા પોલીસ મથકમાં ઉપરોકત આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જો કે, ફરિયાદ નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાના પાંચ દિવસ બાદ શહેરા પોલીસે પસનાલ ગામમાથી જ બે આરોપીઓ રણછોડભાઇ કાળૂભાઈ વણઝારા અને દિલીપભાઈ કાળુ ભાઈ વણઝારાને ઝડપીને સઘન પુછપરછ હાથ ધરી છે. આ આરોપીઓ દ્વારા અગાઉ ભુતકાળમાં આવા ગુનોઓ કર્યા છે કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હાલ નાસતા ફરતા બે આરોપીઓને પકડવાના બાકી હોય તેમને વહેલી તકે પકડી લેવાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીની ઘટના વધી રહી છે. વીજચોરી કરનારા વીજમીટરમાં સીધુ કનેકશન તેમજ પસાર થતી વીજલાઈન ઉપર સીધો વાયર ભેળવીને ચોરી કરતા હોય છે.

Intro:

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામે પાંચમી સપ્ટેમ્બરના દિવસે વીજચેંકીગ કરવા ગયેલી MGVCLની ટીમના કર્મચારીઓ ઉપર
કેટલાક ઈસમો દ્વારા હુમલો કરવાની ચકચારી ઘટના બની હતી.જેમા હુમલાનો ભોગ બનેલ કર્મચારી દ્વારા શહેરા પોલીસ મથકે ફરીયાદ નોધાવામા આવી હતી.આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામા આવતા બે ઇસમોને ઝડપી પાડવામા આવ્યા છે.હાલ બે આરોપીઓ ફરાર છે.તેમને પકડવાની તજવીજ ચાલી રહી છે. પોલીસે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Body:પ્રાપ્ત વિગતો શહેરા તાલુકામા વીજચોરીની વ્યાપક બુમોના પગલે MGVCL દ્વારા ચેંકીગ હાથ ધરવામા આવતૂ હોય છે.જેમા ગત પાચમી સપ્ટેમ્બરના ગુરુવારના રોજ સવારના સમયમા MGVCLના કર્મચારીઓ બોલેરો જીપ લઇને શહેરા તાલુકાના પસનાલ ગામના વણઝારા ફળીયામા પહોચ્યા હતા.જેમા MGVCL કર્મચારીઓએ ફળીયાના કેટલાક ઘર પાસે પસાર થતી વીજલાઇન માથી લંગર નાખી ચોરી કરતા જોઈ જતા વીજકર્મીઓએ લંગરનો વાયર પાછો માગતા વણઝારા ફળીયાના (૧)રણછોડ ભાઇ કાળુ ભાઇ વણઝારા(૨)દિલીપભાઇ કાળુભાઈ વણઝારા
(૩) મમતાબેન રણછોડભાઇ વણઝારા હાથમા લાકડી લઇને તેમજ
(૪)કાળુભાઈ સરવણભાઇ વણઝારા,હાથમા કુહાડી લઇને વીજકર્મીઓને અહીથી જીવતા જવા દેશુ નહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી MGVCLના વાહનને લાકડી મારી નુકશાન પહોચાડયુ હતુ.પોતાના હુમલાને પગલે કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા.આ મામલે એક કર્મીએ વીડીઓ પણ ઉતારી લીધો.
હાલ હુમલાનો ભોગ બનેલા ચિરાગ કુમાર મેવાડાએ ફરિયાદી બનીને શહેરા પોલીસ મથકમાં ઉપરોકત આરોપીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.જોકે ફરિયાદ નોધાતા આરોપીઓ ફરાર થઈ
ગયા હતા.ઘટનાના પાંચ દિવસ બાદ શહેરા પોલીસે પસનાલ ગામમાથી જ બે આરોપીઓ રણછોડભાઇ કાળૂભાઈ વણઝારા અને દિલીપભાઈ
કાળુ ભાઈ વણઝારાને ને ઝડપી પાડી સઘન પુછપરછ હાથ ધરી છે.આ આરોપીઓ દ્રારા અગાઉ ભુતકાળમાં આવા ગુનોઓ કર્યા છે કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.હાલ નાસતા ફરતા બે આરોપીઓને પકડવાના બાકી હોય તેમને વહેલી તકે પકડી લેવાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીની વ્યાપક બુમો ઉઠવા પામતી હોય છે.ત્યારે વીજચોરી કરનારા વીજમીટરમા સીધુ કનેકશન તેમજ પસાર થતી વીજલાઈન ઉપર સીધો વાયર ભેળવીને ચોરી કરતાત્રે હોયછે.ત્યારે અગાઉ પણ વીજચોરી એમજીવીસીએલ તંત્ર દ્વારા પકડી પાડી છે.

વીડીઓ જોઇન્ટ છે,
બાઇટ- એન.એમ.પ્રજાપતિ
(પોલીસ ઇન્સ્પેકટર)
શહેરા પોલીસ સ્ટેશન..

સ્ટોરી ડેસ્ક પર પુછીને મોકલી છે.

આભાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.